________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
x | માનવ માત્ર, દયા પાત્ર
માનવ ધારે છે કાંઈ અને પામે છે કાંઈ જુદું જ, ારણ કે માનવ કર્મને વશ છે. સારા નરસાં કર્મ માણસને સુખદુ:ખની પ્રતીતિ કરાવે છે. જીવ કમ સત્તાના દર દમામ નીચે જીવી રહ્યો છે. ડીક પ્રતિકાતા આવી, કે જીવ આત્ત ધ્યાનમાં પડી જાય છે. ઈષ્ટને વિયે. અને અનિષ્ટને સંગ થતાં આર્તધ્યાન થાય છે. રોગ, શોક, ચિંતા, વિકપાદિ આર્તધ્યાન છે. તેથી તિયચપા પ્રાપ્ત થાય છે.
એ નિશ્ચિત સમજજો કે આ જગતમાં કઈ કઈને દુઃખી કરી શકતું નથી, પણ તેવા સંજોગે ઉપસ્થિત થવાનું કારણ કમ છે. પ્રભુને ચારે કર્મોને ક્ષય થયેલે હેવા છતાં બધા જ સંજોગો પ્રભુને અધીન ન હતા. જેને અનુકૂળ ન હોય તો મનને એવી રીતે કેળવવાનું કે તે મન સંજોગને અનુકૂળ થઈ જાય. તે માટે મનને પ્રભુભક્તિ. સ્વાધ્યાય. ચાન, ચિંતનમાં જેડી દો. ત્યાર પછી આવનાર પરિષહ હસતાં હસતાં ભેળવી શકાશે.
ઝરૂખામાં ઊભેલ બહેને પિતાના ભાઈ મુનિને જતાં
૧૧૩
For Private And Personal Use Only