________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
મહાવીરે પૂર્વભવમાં આપેલ દુઃખને કારણે ઉપસર્ગો સહન
માટે આપણા અસ્તિત્વને વિચાર કરવાનો છે કે I am none, none is mine. આવી હળવાશ જીવનને ઉર્વગામી બનાવશે.
પરંતુ કાનમાં કચરો ભરે, આંખેથી કચરા જેવુ જુએ અને હૃદયમાં ભરે, તેનું પરિણામ વિકૃત આવ્યા વિના રહે જ નહીં.
માણસ માંદો પડે છે, તેનું પહેલું કારણે તેનું મન અથવા મગજ બગડે તે છે, પછી પેટ બગડે છે અને ખાધેલું પચતું નથી, તેથી કબજિયાત થવાથી શરીરમાં ભયંકર રેગે ઉત્પન્ન થાય છે. માટે જીવનમાં ખરાબ વાતને લાવવાની નથી, વિક૯પ કરવાના નથી પરંતુ આંખ ને કાન પર વિવેકની જાળી રાખીને હિતકારક ને અંદર ભરીએ, તે હૃદય, મન, મગજ હળવાફૂલ જેવા બની, આત્માને સ્વસ્થાને જલદી લઈ જાય છે.
૧૧૨
For Private And Personal Use Only