________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
રણ ભેગી થાય, ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે અને આ મનુષ્યભવમાં જ આત્માને ઉદ્ધાર થઈ શકે છે આત્મા પરમાત્મા બની શકે છે. બાકી તે દેવગતિ, નારકગતિ, અને તિર્યંચ ગતિમાં આત્મા શટલ કોક જે–આમ તેમ રગદળાતે રહે છે.
આ મામલે માનવભવ દુર્લભ છે, તે દુર્લભ સદુઉપગ કરતાં ન આવડે તે મરણને સમયે મૂંઝવણના મહેરામણમાં જવું પડે છે.
જિંદગીને પુષ્પ સમાન બનાવવાની છે. સૌંદર્ય અને સૌરભ આપી સાંજ પડતાં ખરી જવાનું છે તે પ્રમાણે વિશ્વને મૈત્રી, પ્રેમ, અનુકંપા, રૂપી સૌરભ બક્ષીને જીવનની સંધ્યાએ ખરી જવાનું છે. પહાડી પ્રદેશમાં અનાર્ય
કેને ધર્મોપદેશ કરવા ક્ષેમંકર નામના સાધુ તૈયાર થયા, ત્યારે ગુરુએ કહ્યું: “ત્યાં અતિ દુઃખ સહન કરવું પડશે, ખાવાનું પૂરતું ન મળે, અતિ કઠણ માર્ગ હેવાથી જીવન નના પચીસ વર્ષ ઓછાં થઈ જશે.” ત્યારે ક્ષેમંકરે ફૂલની તરફ દૃષ્ટિ નાખી, ને મને મન સમજાવ્યું કે તેઓ ફૂલની માફક સુવાસ આપીને ચાલ્યા જશે.”
જ્યાં પરિગ્રહ છે, પુદ્ગલને સંગ્રહ છે, ત્યાં જીવન કલહમય છે, ત્યાં અશાંતિ અને અસંતોષ છે. તેથી જિંદગી ટૂંકી થઈ જાય છે, માટે જેટલું છે, તેટલું સમતાપૂર્વક શાંતિપૂર્વક જી. રસ્તામાં કાંટા ઉગાડવાના નથી. પ્રભુ
૧૧૧
For Private And Personal Use Only