________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
છએ. સુખી થવું હોય તો ખરાબ વાત ભૂલી જાવ. પ્રભુની વાણીને એક પણ શબ્દ આત્મસાત્ થઈ જાય તે જીવન ધન્ય થઈ જાય.
રેહિયારને તેના પિતાએ કહ્યું હતું : “તું કદી પ્રભુ મહાવીરની વાણી સાંભળીશ નહીં” કારણ કે પિતાને ખબર હતી કે પ્રભુની વાણી સાંભળશે તે આ ચેરીને ધંધે છોડી દેશે.
બાળકને સવારના નવકાર-મંત્ર ગણવાની ટેવ પાડો. આ ટેવ આગળ જતાં મન પર અદ્દભુત અસર કરશે. તે બાળક મનુષ્યભવ મેળવીને જૈન ધર્મ પામીને કાંઈક ઉત્તમ લઈ જઈ શકે છે.
જ્યાં હૃદયમાં નવકાર મંત્રનું રટણ થતું હોય ત્યાં પાપને સંચાર થઈ શકતો નથી, અને જીવનમાં પરિવર્તન થઈ જાય છે.
એક વાર બન્યું એવું કે પ્રભુની વાણી વહેતી હતી, ત્યાં કાનમાં આંગળાં નાખી, રોહિણેય ચેર પસાર થયું. પણ ત્યાં વાગ્યા પગમાં કાંટો ! ન ચલાય અને ન ઊભા રહેવાય! કાંટા પગમાંથી કાઢવા માટે કાનમાંથી આંગળી કાંટી કાંટો કાઢશે તે અલ્પ ક્ષણમાં પ્રભુની વાણી તેના કાને પડી અને જીવન પ્રગતિ પંથે ચઢયું.
પપમાંથી કાટ કાઢતાં કાઢતાં રહિયારના કાને
૧૦૯
For Private And Personal Use Only