________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
નટીને જોતાં આપણને તે રામાયણની સતી સીતા મરણમાં આવી જાય છે.
હું દેહરૂપ નથી, આત્મસ્વરૂપ છું, મારા પર કર્મનું આવરણ આવી ગયેલ છે. તેને દૂર કરવા પ્રભુને અભિષેક આવશ્યક છે.”
ચંદન પૂજા–ચંદનથી શીતળતા અને સૌરભ મળે છે, તે પિતે ચંદન બળીને સૌરભ આપે છે. પિતે ઘસાઈને અન્યને શીતળતા આપે છે. આમ ચંદનની પૂજા કરતાં આ ભાવ આત્મસાત કરવાને છે.
આત્માને સ્વભાવ આનંદમય છે અને ક્રોધી સ્વભાવન ક્ષણે ક્ષણે શાંત કરવાને છે. પિતાની પત્નીને ક્રોધમાં શેરડીને સાંઠાને માર ખાતાં તુકારામ નાચી ઊઠયાં, કારણ કે પિતાના અશુભ કર્મોને ભસ્મીભૂત કરનાર પિતાની અર્ધાગના હતી !
બંધ ઓરડામાંથી દુર્ગધ ને અંધકારનું વિસર્જન થાય, ત્યારે સુગંધ ને પ્રકાશ ત્યાં વલસી રહે છે, તેમ ધૂપથી મનમાં અંતર્ગત રહેલ દુર્ગધીને દૂર કરી સુગંધમય આત્મા બનાવે છે.
પ્રભુને શ્વાસોશ્વાસ કમળ સમાન હોય છે. તેમ કઃપવાને છે, લોકોત્તર સમજવાનું છે. તે બને છે પુષ્યથી. ફક્ત પાંચ કેડીનાં પુષ્પો ભાવપૂર્વક, કુમારપાળે ચઢાવ્યાં ને તેથી
૧૦૫
For Private And Personal Use Only