________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* પૂજાની પવિત્રતા
જીવનને સમતુલ રાખી આવેલ અશુભ વિચારેને દેશનિકાલ કરી, શુભ વિચારોને પ્રવેશ આપે છે.
ઘડિયાળને એક સ્ક અનેકને વ્યવસ્થિત ફેરવે છે, તેમ આત્માની સમતા, શુદ્ધ ભાવના, માનવતાની મહેંક અનેકના જીવનના ચક્રને ગતિમાન કરે છે. સારા ને નીરોગી પ્રત્યે દરેકની મહેર નજર હોય છે, રોગીને લકે અવગણે છે. તિરસ્કારે છે, પણ ડોકટરે તેવા રેગી પ્રત્યે કરુણાનું પીયૂષ છાંટે છે; આ પ્રમાણે સમ્યફવધારી આત્મા ભૌતિક રાગ-દર્દથી પીડાતા પ્રત્યે કરુણાનાં વહેણ વહાવે છે, તેની પ્રત્યેક ક્ષણ સુખમય ને શીતળ બનાવે છે. આવા આત્મશુદ્ધિ આત્મા બ્રહ્મચર્યના બેનમૂન બળ મેળવી, માનસ દુઃખથી પરિવૃત્ત થયેલ આત્મા પ્રતિ પ્રસન્નતાપૂર્વક પ્રેમનું પાધેય પીરસે છે. બ્રહ્મચર્યની સમજણ ને સાધના આત્મમૈત્રી સાધે છે.
પ્રભુપૂજન અષ્ટ પ્રકારે કરવાની છે, તેથી આત્મા નિર્મ, પવિત્ર, પ્રસન્ન થાય છે.
હવણની પૂજા આત્માને નિર્મળ બનાવે છે. તેથી વખતની અસર મન પર જાદુઈ થાય છે. સીતાને પાઠ ભજવતી
૧૦૪
For Private And Personal Use Only