________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
ભાવના તે ભવતારિણી છે. તેથી ભવસાગર તરીને એકમેવ સ્થાન–સિદ્ધ શિલાએ સિદ્ધોમાં સિદ્ધરૂપ બની જવાનુ છે. ત્રણ ઢગલી પર શકય તેટલું ઉત્તમ મૂલ્યવાન નાણુ મૂકવુ જોઈ એ અને છેવટે અખંડ ફળની પ્રાપ્તિ માટે અખંડ ફળ પ્રતીક રૂપે મૂકવાનાં છે.
સિદ્ધગતિ સિવાય અન્ય ચાર ગતિમાં ઈયાં છે. કમ નાં જાળાં છે, વિષય-કષાયના કારમા કેર વર્તે છે.
રૂપીદેહને જોવાના નથી પણ અરૂપી આત્માને જોવાના છે. રૂપીને ચાહવામાં અનંતા ભવા ગયા હવે અરૂપીની ઢોસ્તી કરવાની તાલાવેલી જાગવી જોઈ એ.
સમાન શીલ, વિચાર અને વનથી બન્ને સમાન આત્મા–ચિત્ત અને સભૂતિના પાંચ ભવ સુધી સાથે ઝૂલે છે. પણ જ્યાં આદશ, પ્રેમ, ભક્તિ-દૃષ્ટિ બદલાતાં બન્નેના સથવારા તૂટી જાય છે. નિયાણુ ખાંધવાથી સભૂતિ બ્રહ્મદત્ત ચક્રવતી બને છે ને ચિત્ત શેઠના પુત્ર અન્યા.
પૂર્વની આરાધનાથી જ આ ભવમાં આપણે આરાધના કરી શકીએ છીએ. જીવા સંસ્કારના ઘડતરમાં જ ઘડાય છે, અને પ્રભુની વાણી તેમના પર રસાયણુ જેવુ કાર્ય કરે છે. સંસ્કાર તે જનમ જનમથી સાથે આવે છે.
જીવમાં સૌથી વધુ સંસ્કાર ખાવાના હાય છે. આહાર સત્તાને જીતવા માટે તપ, ત્યાગની ખૂબ જરૂરી છે. ધજા
૧૦૧
For Private And Personal Use Only