________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
સારી વસ્તુ સરકતી જાય છે અને ખરાબ વાતને ધકેલી મૂકવાની છે. સારું બેલતાં પાંચ મિનિટ નથી આવડતું, પરંતુ કેઈનું બૂ૨ કલાક સુધી બેલી શકીએ છીએ. એક સારે માણસ દેશને આબાદ કરી શકે છે, ખરાબ માણસ તેને બરબાદ કરી મૂકે છે.
આત્માની વાતે પરમાથી બનાવવા માટે છે. આ માટે અનેકાંતવાદની જરૂર છે.
અહિંસા અને અનેકાંતવાદ-એ બે જૈન ધર્મના એકમેવ સિદ્ધાંત છે.
કેઈના દર્દ–દુઃખને આપણું સમજવું. “જન’ પર જે બે પાંખ છે, તેમાં એક છે આચારની અને બીજી છે વિચારની. તે બન્નેના સમન્વયથી આત્માને અનંતમાં લઈ જવાનું છે. અહિંસા જીવનમાં અને અનેકાંતવાદ વિચારમાં રમી રહેવા જોઈએ. આ બંને પાંખથી જીવનને ઊર્ધ્વગામી બનાવી અન્યના શ્રેયાર્થે જીવવાનું છે.
કાળ આપણું રાહ જોતું નથી. વધારે કીચડ અને ઓછું પાણી હોય તે ત્યાં હાથી ખૂંપી જાય છે, પરંતુ એ છે કીચડ અને વધારે પાણી હોય તે તે કાદવમાંથી નીકળી કિનારે પહોંચી જાય છે. મેહ અને મુનિમાં આ તફાવત છે.
વૃક્ષ પર પાન, ફળ, ફૂલ હેય તે પક્ષીઓ કિલ્લોલ
For Private And Personal Use Only