________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
કરે છે, પણ તેના અભાવ થતાં કોઈ ફરકતું નથી. જ્યાં સુધી થનગનતી યુવાની છે, ત્યાં સુધી ભાગ ભાગવવા ગમે છે, પણ યુવાનીની શક્તિ વૃદ્ધાવસ્થામાં ક્ષીણુ થવા લાગે છે ત્યારે જીવન રાગથી ઘેરાય છે, અને આનંદ આપતા, ભાગ ત્રાસરૂપ બને છે. આ શરીર અશુભ વધુ વિચારાથી ઠાંસી ઠાંસીને ભરેલ છે, વિચારે તે ઓઈલરમાં રહેલ વરાળ સમાન છે, તેનેા ભરાવા થતાં બેઈલર ફાટી જાય છે. આવુ જ શરીરનું છે, આ ધુ સ્યાદ્વાદથી સુંદર સમજાય છે.
વિદ્યાના અભ્યાસ કરીને નમ્ર મનવાનું છે. જેમ જેમ ફળ આવતા જાય તેમ તેમ તાડ ઊંચું થતુ જાય છે, પશુ આમ્ર નમતું જાય છે. આમ આમ્ર મધુર છે. તાડ માધ્ય છે. જ્ઞાન આવતાં અભિમાન દૂર થાય અને વિનય, વંદન, નમન આવે છે.
ઘણાં બિંદુઓના સંગ્રહ એટલે સિધુ છે. પૈસાઆના સંગ્રહ તે રૂપિયા બની જાય છે, નાની નાની વાતાથી પણ ચેતીને ચાલવાનું છે. નાનકડી ભૂલ પણ મહાન ભય કર પરિણામ લાવે છે. તે માટે તમારે જે આગળ વધવુ હોય તે તમારી જાતને તપાસતા રહેા. કોઈના કહેવા પ્રમાણે વર્તવું, તેને બદલે આત્મશ્રેય માટે આત્મા જે અને જેમ કહે તેમ કરવાનું છે. વત માન જીવન સુંદર મનાવવાન ૐ છે. તમધ્યાન તમારે રાખવાનું છે.
૯૮
For Private And Personal Use Only