________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
આજ મેરી નૌકા, કેન ઉતારે પાર.
રાગ-દ્વેષ દે નદિયે, બહતી હૈ, બ્રમણ કરત ગતિચાર. રાગ-દ્વેષના પ્રવાહમાં જીવ ચારે ગતિમાં રખડી રહ્યો છે. તેને કિનારે પ્રભુવાણુના ઉપદેશને મળે તે તે બચી શકે.
પ્રભુ આપણું નાવિક છે, અને છતાં આપણે અહમ ભાવને કારણે તેને નાવિક માન્યા નથી. આપણે નાવના સુકાની વીતરાગ છે, વીતરાગથી જ આપણે સંસાર સમુદ્રથી પાર ઊતરી શકીએ તેમ છીએ. પ્રભુ પ્રત્યે અનન્ય શ્રદ્ધાયુક્ત સમર્પણભાવ એટલે ડૂબતાને માટે લાઈફ બેટ.
એક વાર દરિયામાં તેફાન જાગ્યું, ત્યારે એક ભાઈ પ્રભુ ધ્યાનમાં બેસી ગયા, આથી તેની પત્ની કહેવા લાગી કે, “અત્યારે ધ્યાનમાં બેસવાને સમય નથી, અત્યારે તે ડૂબવાને વખત આવે છે. ત્યારે તે વખતે પતિ હાથમાં રિલવર લઈને પત્નીને મારવા તાકી. પત્ની હસવા લાગી, કારણ કે પત્નીને ખાતરી હતી કે પોતાને પતિ તેને મારે જ નહીં. આવી શ્રદ્ધા પત્નીને પિતાના પતિ ઉપર હતી, તેવી જ શ્રદ્ધા તેના પતિને પ્રભુ પર હતી; અને પરિણામ એ આવ્યું કે તોફાન શમી ગયું, દરિયે શાંત થઈ ગયે.
મનમાં પ્રભુ પ્રત્યે પ્રેમ જોઈએ. મનમાં રહેલ કર્મને મેલને પ્રભુનાણુથી દૂર કરવાને છે. તે મેલ દૂર કરવા તપ, ત્યાગ, સંયમરૂપી સાબુ જોઈશે. ધીમે ધીમે તે મેલ દૂર
For Private And Personal Use Only