________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
× | સાચુંસુખ
મેાક્ષનુ સુખ તે સાચુ સુખ છે, શાશ્વત્ સુખ છે. દેવતાઓનુ, સ્વર્ગનું સુખ તે સાચું નથી. ત્યાં પણ અશાંતિ છે, દેવાને પણ તે છેડવુ પડે છે. દેવા પૃથ્વી પર આવવા ઝંખે છે. પુણિયા શ્રાવકને આવું સુખ સહજમાં પ્રાપ્ત થઈ શકે તેમ હતુ, પણ ના, તેને તે મેક્ષ સુખની તાલાવેલી હતી. તે માટે તે પ્રભુના ચરણમાં સમર્પિત થઈ ગયા.
મેાક્ષ સુખની પ્રાપ્તિ માટે આત્મા પર લાગેલ કર્મીમળને દૂર કરવાના છે, આત્માની શુદ્ધિ કરવાની છે, આત્માને શુદ્ધ સ્વરૂપમાં પલટાવવાના છે. આત્મા અનેક બન્ને અનત કાળથી સાથે રહેતા આવ્યા છે; હવે આપણે તે બન્નેને જુદા પાડવાના છે.
6
અનાદિકાળથી આ જીવ વાસનાના વર્તુળમાં વસવાટ કરેલ છે, તે વસવાટમાં વિકાર છે, વિકૃતિ છે, વિનાશ છે.' તે પ્રભુની વાણીથી સમજાય.
આજે આપણા જીવ ઘડિયાળના લાલકની માફક રાગ ને દ્વેષ વચ્ચે ઝોલા ખાય છે.
૩
For Private And Personal Use Only