________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
લાગશે. મરણના ઘરમાંથી અમરતા શેાધવાની છે. ત્યાંથી જિગીના અથ મળે છે. તે અથ પ્રાપ્તિ માટે ગુરુ પાસે જવાનુ છે. સમ્યક્ત્વી સુગુરુદેવ આપણા આત્માને તારી દે છે. આપણા હૃદયમાં સચવાયેલ છે, તેને દર્શાવે છે. જ્ઞાનથી ખૂલેલી આંખ તા ભવાભવ સાથે રહેવાની છે. ગયા ભવમાં સુકૃત કરેલ હશે, તેથી આપણા નખર મનુષ્યભવમાં લાગી ગર્ચા. હવે આ ભવમાં અનેકવિધ સુકૃત કરવામાં આવશે, તેા આત્માની ઉચ્ચ ગતિ થવાની. આ આત્માના ઊધ્વી કરણ માટે થાય તેટલું સહન કરવાનું. આ આત્મા ઉપર અનાદૅિકાળથી મેલ જામ્યા છે. તે મેલના પાપડા ઉખેડવા માટે ત્યાગ, તપ ને સંયમની જરૂર છે. આથી મન અધ્યાત્મમાં રંગાઈ જશે અને જીવન ષ્ટિ બદલાઈ જશે. ત્યારે થશે કે “મેાક્ષ એ તા મારા જન્મસિદ્ધ હક્ક છે.” આત્માને મુક્ત બનાવવાનું મારુ' ધ્યેય છે. તે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જ પી બેસવું તે હરામ છે. આવા કૃતનિશ્ચય બનીને “ આપ સ્વભાવમાં અવધૂ (અમ તું) સદા મગનમેં રહેના ” ધ્યેયની પૂર્ણતા થાય છે.
૫૯
For Private And Personal Use Only