________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
તે આપણું જીવનનું, જીવનની ક્ષણે ક્ષણના પુરુષાર્થનું, પ્રવૃત્તિ ને પ્રગતિનું ધ્યેય મરું બનવા માટેનું હોવું જોઈએ.
પરંતુ તેની પ્રશંસામાં આપણે આપણી જાતને ભૂલી જઈએ છીએ; આ જિંદગી ઝાંઝવાના જળમાં પૂર્ણ કરવાની નથી. જગત તે ભ્રમ છે, મિથ્યા છે.
ત્રાજવાને કાંટે ફરતે હોય ત્યાં સુધી વજનનું ચોક્કસ માપ નીકળી ન શકે, પણ તે સ્થિર બને ત્યારે જ માપનું પરિણામ નીકળે છે. “હું કોણ છું ?”, “અહીં શા માટે આવ્યો છું? “કયાં જવાને છું?” “કયાંથી આવ્યા?”
જતી વખતે સાથે કેણું આવશે?” આ બધું જાણવા મ ટે દોડાદોડી કરવાની નથી, તે માટે મનની સ્થિરતા, ચિત્તની પ્રસન્નતા, કાયાની સ્વસ્થતા, સ્વાધ્યાય, થાન, ચિંતન, મનનની જરૂર છે. રાગ-દ્વેષના બે પડળ વચ્ચે આત્મ પિલાઈ રહ્યો છે, તેથી છેડે સમય ભૌતિક સુખ મળે એટલે ધ્યેય પ્રતિ પ્રગતિ કરવાને બદલે સુખ, સમૃદ્ધિ, સંતાન, સત્તા અને વૈભવમાં મગ્ન બની જિંદગીને રાહ બદલી નાખીએ છીએ. તેને જ સત્ય રાહ સમજી જિંદગીના કેયડાને વધુ ગૂંચવીએ છીએ; અને ત્યાં અંત આવી ઊભે
સંસારનું સાથે કાંઈ આવતું નથી કે કોઈ આવતું નથી. અંત સમયે મૂંઝવણની પરંપરા સર્જાય છે. તે તે વખતે જે જ્ઞાનદષ્ટિ હશે, તે મરણ પણ માણવા જેવું
૮૮
For Private And Personal Use Only