________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S.10
5
.
’
‘
પ
सोऽप्येवमागतः शीघ्रम्,
प्रभुणाऽऽभाषितस्तथा। सन्देहं तस्य चित्तस्य,
व्यक्तीकृत्यावद् विभुः ॥ એ અગ્નિભૂતિ પણ એ જ રીતે (ઈન્દ્રભૂતિની જેમ) ત્યાં (સમવસરણમાં) ઝડપથી આવી પહોંચ્યા. પ્રભુએ એ જ રીતે જે રીતે શ્રી ઇન્દ્રભૂતિને સંબોધિત કર્યા હતા, એમને પણ બોલાવ્યા અને એમના ચિત્તમાં રહેલી શંકા (કર્મ છે કે નહિ) ને પ્રગટ કરતાં કહયું. " શૌતમ નમૂ! 7,
सन्दह स्तव कर्मणः? कथं वा वेदतत्त्वार्थी
વિભાવલિ શુ ? હે અગ્નિભૂતિ ગૌતમ કર્મના વિષયમાં તમને કેવો સર્જે છે? વેદના તત્ત્વોને તમે સ્પષ્ટપણે કેમ સમજી શકતા નથી?” વેદના જે વાક્યના આધારે તમારામાં શંકાએ જન્મ લીધો છે, તે આ છે.
"પુરુષ અને સર્વ ભૂત માત્ર /" "જે કાંઈ થઈ ગયું છે અને જે થવાનું છે એ બધું પુરુષ (આત્મા) જ છે.” આ વેદ-વાક્યમાં ga(જ) આ અવ્યય પદનો અર્થ તમે એ કરો છો કે પશુ, પક્ષી, મનુષ્ય, પર્વત વગેરે જે કોઈ વસ્તુઓ દેખાય છે એ બધી “આત્મા’ જ છે. કર્મ, ઈશ્વર વગેરેનો પણ આ વાક્યમાં કોઈ ઉલ્લેખ થયો નથી એટલે "a" (જકાર) પદથી એનો પણ નિષેધ થઈ જાય છે. પરન્તુ વેદની અન્ય ઋચાઓ – પુષ્યઃ પુષ્યન મતિ, પY: પેન મણિ – માં કર્મ (પુણ્ય-પાપ) વિષેનું વિધાન જોવા મળે છે. આ હાલતમાં ખરું
બીજી વાત આ પણ તમને વિચારવા જેવી લાગે છે કે જેવી રીતે આકાશને તલવાર વડે કાપી શકાતું નથી, તેમજ તેના ઉપર ચન્દનનો લેપ પણ કરી શકાતો નથી. કારણ કે આકાશ અમૂર્ત છે. જયારે તલવાર અને ચન્દન મૂર્ત છે. મૂર્તનો અમૂર્ત સાથે સંયોગ થઈ શકતો નથી. એ જ રીતે અમૂર્ત આત્મા સાથે મૂર્ત એવા કર્મનો સંયોગ કઈ રીતે થઈ શકે?
૪
.
.
.
.
.
For Private And Personal Use Only