________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૭) શકે છે, સમતાધારી એમ સમજે છે જડ તે હું નથી અને હું છું તે જડ નથી. રાગદ્વેષ એ કંઈ સહારો શુદ્ધ સ્વભાવ નથી. રાગ અને દ્વેષવિનાની જ્ઞાનદષ્ટિમાં સત્ય ભાસે છે અને તે દષ્ટિધી કેવલજ્ઞાનિયો વહે છે કે, સામ્ય એ તમારો ધર્મ છે. હે જીવ! સત્ય ધારશો કે રાગ અને દ્વેષ એ આમાનો મુળધર્મ નથી. જો તમે બાહ્યપદાને રાગ અગર ધ રહિત દષ્ટિથી દેખશો તો બાઘમાં ઈછાનિપાનું જણાશે નહિ. ભરત રાજાને આરીસા ભવનમાં જડમાં ઇનિપા, ભાયું નહિ ત્યારે કેવલજ્ઞાન થયું, મરૂદેવી માતાને પણ ઈચ્છાનિ9પ ટળ્યું ત્યારે કેવલજ્ઞાન થયું. આ ઉપરથી સિદ થાય છે કે જેમ જેમ આત્મા રમતાની ઉત્તમતાને અધિક અધિક પ્રાપ્ત કરતો જાય છે તેમ તેમ તે અનંત કર્મની નિર્જરા કરતો જાય છે અને આત્માની જ્ઞાનાદિ શક્તિયોને પ્રકાશ કરનો જાય છે. ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરીને અંતે કેવલજ્ઞાન અને કેવલદર્શન પામી આત્મા પરમાત્મરૂપ થાય છે.
પુત્રાન, લલનાન, મિત્રાનન્દ, હવાને આનન્દ, મુસાફરી આનન્દ, રમત ગમત આનન્દ, ભયાનન્દ, ગપસપને આનન્દ, પંચેન્દ્રિયવિષયાનન્દ વગેરે અનેક પ્રકારનો પલિક આનન્દ કહેવાય છે. આ બાહ્ય આનન્દ જોકે મનુષ્યને પ્રિય લાગે છે તો પણ તે ક્ષણિક છે, માટે તેના કરતાં વિશેષ અને સદાકાલ રહેનાર આનન્દ મળતું હોય તો કોણ મનુષ્ય બાસ્રાનન્દને ઈછે? અલબત કોઈ છે નહિ. લાડુ મળતા હોય તે કોદરાના રોટલા કોણ ખાય? દૂધપાક મળતો હોય તે ઘંસ કોણ ખાય ? ગંગાનું જલ મળે તો મલીન જલ કોણ પીવે ? તેવીજ રીતે સદાકાલ સ્થાયિ રહેનાર આનન્દ મળતો હોય તો કોણ એક ક્ષણના આનન્દને ઈછે ? અલબત કોઈ ઈશે નહિ.
સામ્યભાવનો આનન્દ સહજ છે. સામ્યાનન્દ તે લાંટિક મહાસાગર જેવડે છે. તેની આગળ બાહ્યાનન્દ તે એક ખાબોચી જેટલો પણ નથી, બાહ્યાનન્દ તે વિજલીના ચમકારા જેવો ક્ષણિક છે. અને સામ્યાનન્દ તે સૂર્યના જેવો પ્રકાશક છે. બાહ્યાનન્દ તો અન્ય વરતુઓના સંબંધથી થાય છે માટે તે પરતંત્ર છે અને રામાનન્દ તો પોતાની મેળે આત્મામાંથી પ્રગટે છે માટે સ્વતંત્ર છે. બાહ્યાનન્દને માટે દુઃખ વેઠવાં પડે છે અને રામતાના આનન્દ માટે દુ:ખ વેઠવાં પડતાં નથી. બાહ્યાનન્દ પછી દુઃખ અવશ્ય પ્રાપ્ત થાય છે, સમતાના આનન્દ પછી દુ:ખ નથી. બાહ્યાન કૃત્રિમ છે ત્યારે સામ્યાનન્દ સત્યરૂપ છે. સમતાનન્દ તેજ શુદ્ધાનન્દ કહેવાય છે. શાંત યોગી શુદ્ધાનન્દને ભોક્તા ભગવાનની આજ્ઞાનુસારે થઈ શકે છે.
એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય, અને પંચેન્દ્રિય જીવો, ચો. ૮
For Private And Personal Use Only