________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬) આપવું જોઈએ, જે જે હેતુઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે આદરવાની આવશ્યકતા જણાય છે તે હેતુઓ આદરવા કે જેથી રાજ્ય પ્રગટે. હવે સામ્યનો મહિમા વિશેષત: વર્ણવે છે.
વે साम्यात्मा नैव बनाति, कर्माणि किन्तु छेदकृत् । साम्यात्मा पूर्णयोगी स्यात्, योगशास्त्रेषु सम्मतम् ॥ ३४ ॥ शुद्धानन्दस्य भोक्ता स्यात् , समात्मा भगवद्राि । समत्त्वं सर्वभावेषु, जीवाजीवेषु सम्मतम् ।। ३५ ।। समत्वमात्मनो धर्मों, रागरोपविवर्जनात् । समुल्लसति जीवेषु, तत्त्वसम्मुखदृष्टिषु ॥ ३६ ।। घोरकर्माणि कुर्वाणा, जना यान्ति परांगतिम् । साम्यभावप्रतापेन, तस्मात्तं प्राप्नुमुत्सहे ॥ ३७ ॥ साम्यादात्मस्थिरीभावो, वीर्योल्लासः प्रवर्धते ।
क्षपकश्रेणिमारुह्य, भव्यो याति शिवग्रहम् ॥ ३८ ॥ શબ્દાર્થ:-સામ્યાત્મા કમને બાંધતો નથી, કિંતુ કર્મોનો છેદ કરનાર થાય છે. સામ્યાત્માજ પૂર્ણયોગી થાય છે. એમ યોગશાસ્ત્રોમાં સમેત છે. ૩૪ જિનેન્દ્ર વાણવડે રમાત્મા શુદાનન્દનો ના થાય છે, જીવાજીવ સર્વ ભાવોમાં સમત્વ સમ્મત હોય છે. [૩પ રાગદ્વેષના વજનથી સમત્વ એ આમાનો ધર્મ છે. સ્વાભસમુખષ્ટિવાળા જીવોમાં સામ્ય પ્રગટે છે. ૩ડા સામ્યભાવ પ્રતાપથી અઘોર કર્મ કરનારા પણ શિવપદને પામે છે. માટે મુમુક્ષ કહે છે કે તે સામ્યભાવ પ્રાપ્ત કરવા ઉત્સાહી થાઉં છું. કિ૭ સામ્યથી આત્માનો સ્થિરીભાવ થાય છે અને વીઘાસ વૃદ્ધિ પામે છે. અને ક્ષપક શ્રેણિ ચઢી ભવ્ય શિવઘરમાં જાય છે. ૩૮
ભાવાર્થ:સમભાવી આમા કર્મોને બાંધતો નથી. કારણ કે તેણે આશ્રવના હેતુઓ રોક્યા છે માટે મુખ્યતાએ કર્મનો છેદ કરનારજ કહેવાય છે; સમત્વના લાખો, અસંખ્ય ભેદ કહી શકાય. તેમાં ઉચ્ચ ઉચ્ચ સમત્વના ભેદને પામતો હતો અને પયોગી થાય છે, હેમચંદ્રાદિકત ચગશાસ્ત્રોમાં સામ્યત્વનો અત્યંત મહિમા વળી છે; ઇષ્ટ અને અનિષ્ટ પદાર્થો જેમ વસ્તુતઃ નથી, વા અજ્ઞાનથી મનાયા હતા તે સમભાવ પ્રાપ્ત થતાં ઈષ્ટ વા અનિષ્ટ જણાતા નથી, કારણ કે આત્માનું કોઈ ઈષ્ટ કરનાર વા કોઈ અનિષ્ટ કરનાર બાહ્ય પદાર્થ નથી, એમ રામભાવી રાજ
For Private And Personal Use Only