________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૩) જીવોએ વીતરાગ આજ્ઞા પ્રમાણે સ્વાદાદભાવ આત્મા જા નથી તે જીવો અનાની કહેવાય છે. અગાની ખબર અંધ છે અજ્ઞાની પોતાનું અને પાર હિત જાણી શકતો નથી. સંસાર અને મોક્ષને ભેદ જાણી શકતો નથી. અનાદિકાળથી જીવ સંસારમાં ભટકે છે તેનું કારણ ખરેખર અજ્ઞાન જ છે. અજ્ઞાનિ બોલવું ચાલવું શનવાફ યંત્રની પેઠે જાણવું. શ્રી વીર પ્રભુ કહે છે છે અજ્ઞાનના જેવો કોઈ દુનિયામાં શત્રુ નથી. બાહ્ય જગના પદાર્થોને પોતાના માની તેમાં રંગાવાનું થાય છે તેનું ખરેખર કારણ અજ્ઞાન છે. ધનુરો બા હોય છે ત્યારે ધોળી વસ્તુઓ પણ પીળી દેખાય છે તેમ અજ્ઞાન હોય છે ત્યાં સુધી જ જગતના પદાર્થો પર રાગ થાય છે.
અને જ્યારે જ્ઞાન પ્રગટે છે ત્યારે જ્ઞાનાત્મા તે વિવેક દષ્ટિના યોગ જાણે છે કે, દૂધ તે દુધ, અને પાળી તે પાણી, આમ તેજ આત્મા પણ જડ વસ્તુઓ આમાં નથી. અને જડ વસ્તુઓથી સુખ થવાનું નથી, માટે શા માટે રાગ ધારણ કરવો જોઈએ ! જ્ઞાનાત્મા એમ વિચારે છે કે, રાગ છે ને મનનો ધર્મ છે, રાગથી આમાં ભિન્ન છે. રાગથી આત્મા બંધાય છે માટે કોઈ પણ સારી અગર બોટી વસ્તુ ઉપર રાગ વા ષક કરવો તે યોગ્ય નથી. મુક્તિ સારી છે, સંસાર ખરાબ છે. એમ વિવેકથી જણાય છે પણ તેથી મુક્તિના ઉપર રાગ અને સંસારના ઉપર ટૅપ કરવો જોઈએ નહીં એ જ્ઞાનિના મનમાં ભારો છે, મુજ સંસાર વેડ રસમા આ શ્રી આનંદઘનજીના અનુભવપ્રમાણે જ્ઞાનિને ભાસે છે અને તેથી સદ્ગુણી ઉપર રાગ અને દુર્ગુણ ઉપર ડેષ પણ ધારણ કરતો નથી. આવી જ્ઞાનની ઉત્કૃષ્ટ જીવનદશા થતાં પંચ પરમેષ્ઠિ ઉપર પણ રાગભાવ થતો નથી. તેમજ પોતાના આત્મા ઉપર પણ રાગભાવ થતો નથી. તેમજ વિષયો પર દ્વેષ, અચિપણ થતી નથી, જ્ઞાનિની આવી ઉત્તરોત્તર દશા વૃદ્ધિ પામતાં અધ્યાત્મ સારમાં કહ્યા પ્રમાણે ઉત્તમ સામ્યભાવની પ્રાપ્તિ થાય છે. આત્મજ્ઞાનિ જ્ઞાનના બળથી વિષયવાસનાનું જોર હાવી દે છે. કરોડ રૂપિયાનો હીરો હોય તો પણ તેના ઉપર જરા માત્ર રાગભાવ થતો. નથી તેમજ દેવેન્દ્રની પદવી ઉપર પણ જરા માત્ર રાગભાવ ઉત્પન્ન થતું નથી, પચેદ્રિયના ભેગો તો નાકના મેલ સમાન લાગે છે. જ્ઞાનિની અન્તરદશાને જ્ઞાનિ જન જાણી શકે છે. રાજ્ઞાનિ જ શું જાણી શકે ? જ્ઞાનીની બલિ હારી છે, જ્ઞાની રાગદ્વેષનો ક્ષય કરે છે.
રાગ વ ાથ જે જે ઉપાય બતાવ્યા છે તથા રીત્યા વર્તવા પ્રયત્ન કરવું જોઈએ. મનની નિર્મલના માં સત્યાની પણ જરૂર છે જેમ જેમ દયા પ્રતિ મનનું વલણ થાય છે, તેમ તેમ કાંધ હિંસાદિક દોષને ક્ષય થાય છે.
For Private And Personal Use Only