________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
नास्ति, स्यात् अवक्तव्य, स्यात् अस्ति नास्ति, स्यात् अस्ति अवक्तव्यम्, स्यात् नास्ति, અવર્તયમ્, સ્થાત્ અસ્તિનાસ્તિ યુવત્ અવષ્યમ્. એ સપ્તભંગીવડે મેં આત્માનું સ્વરૂપ જાણ્યું. સાત નયો અને સપ્તભંગીનું વિશેષ સ્વરૂપ અશ્મરીયદ્ભુત આત્મપ્રકાશ ગ્રંથમાંથી જોઇ લેવું. જ્ઞાનમાં સર્વ જ્ઞેય પદાર્થોનો ભાસ થાય છે, તેથી તે અપેક્ષાએ સર્વમાં હું આત્મા છું એમ કહેવું યુક્તિયુક્ત સંઘટે છે, તેમજ આત્માના જ્ઞાનમાં સર્વ પદાર્થો ભાસે છે, પણ તેથી આત્માનો જ્ઞાનગુણ કંઇ અન્ય પદાર્થરૂપ થઇ જતો નથી. અન્ય જડ પદાર્થથી જ્ઞાનગુણ ભિન્નજ રહે છે, તેમજ જ્ઞાનગુણનો આધારીભૃત આત્મા પણ સર્વ જડ પદાૉંથી વા અન્ય ચેતન દ્રવ્યોથી ભિન્ન રહે છે, તે અપેક્ષાએ આત્મા પોતે જ્ઞાન અને આત્મવ્યક્તિની અપેક્ષાએ સર્વથી ભિન્ન છે એમ સિદ્ધ થાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અને કાલ એ પંચદ્રવ્યથી ભિન્ન આત્મવ્ય છે, આત્મદ્રવ્યૂ અનંત છે. એક આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અને અનંત ચારિત્ર છે. એક સમયમાં લોકાલોકનો ભાસ થવાની શક્તિ આત્મામાં રહી છે, સિદ્ધ ભગવાન એક સમયમાં લોકાલોક જાણે છે, સર્વ જડ પદાર્થોથી આત્મા ભિન્ન છે અને સર્વને જાણે છે, કહ્યું છે કે,——
" सबसे न्यारा सब हममांहि, ज्ञाताज्ञेयपण धारे
धन धन बुद्धिसागर जगमें, आप तरे परकुं तारे " “ સવમેં હૈ પ્રભુ સમે નહિ, તું ન-પ છો ”
ઇત્યાદિ વાકયો પણ આ શ્લોકના ભાવાર્થની સિદ્ધિ કરે છે. આત્મામાં અનંત જ્ઞાનાદિ ગુણો રહ્યા છે. અનન્ત ઋદ્ધિ આત્મામાં રહી છે. આહ્ય વસ્તુમાં ઋદ્ધિ શોધનારાઓ ભૂલ કરે છે, આત્માની ઋદ્ધિમાંજ ખરેખરો આનંદ છે. આહ્વાનંદ તો ક્ષણિક છે, માટે બાહ્ય વસ્તુમાં રાચવું માચવું નહિ. આત્મા આનંદનેમાટે બાહ્ય વસ્તુઓને ગ્રહણ કરવા ઇચ્છે છે; પણ જો તેને ખાત્રી થાય તો બાહ્ય વસ્તુમાં મુંઝાય નહીં. આત્માને જ્યારે વિવેકજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તે નિશ્ચય કરે છે કે, ખરેખર હું ખાદ્ય પદાર્થો કે જે જડ છે તેમાં હું નથી, માહ્યવસ્તુઓમાં અહં અને મમત્વ બુદ્ધિથી રાગદ્વેષ કરી ભૂલ્યો ઝુલ્યો રખડ્યો; પણ ખરી શાંતિ મળી નહિ. આત્મિક શુદ્ધ સ્વરૂપના અવોધથી ખરેખર સત્ય આનંદ પ્રાપ્ત થાય છે, માટે હવે વિચારવું જોઇએ કે, બાહ્ય પદાર્થોમાં હું એટલે આત્મા નથી ત્યારે મ્હારે શામાકે બાહ્યમાં મિથ્યાભિમાન કરવું જોઇએ ? અલખત ન કરવું જોઇએ. હું આત્મન્! હારૂં ધન તો જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, સુખ વગેરે છે. આત્મધનથી ખાજ્ઞ સુવર્ણ વગેરે ધન તો ભિન્ન છે. આત્મિક ધનની આગળ માથ
For Private And Personal Use Only