________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૪) કરડે છે તો ઝેર ચડતું નથી, તેમ રાગદ્વેષરહિત મન ગમે તે કાર્ય કરે છે તોપણ તેથી સંસારમાં બંધાવાનું થતું નથી. મનમાં ઉત્પન્ન થએલી અહેમમત્વની બુદ્ધિ તેજ સંસારમાં બંધનનું કારણ છે. જગતુમાં અહંમમત્વના સંબંધોની કલ્પના મનમાંથી ઉડે છે અને મનજ શુભ અને અશુભની ક૯૫ના કરીને હર્ષ શોક ધારણ કરે છે, જે પ્રતિષ્ઠામાં મન બંધાયું તો - તિષ્ઠાનો નાશ થતાં મનમાં શોક ઉત્પન્ન થાય છે અને તેની અસર આ
ત્મા પર થાય છે, જે મનમાં કીર્તિ અને અપકીર્તની સંજ્ઞા ઉત્પન્ન થઈ તો કીર્તિનો લોભ અને અપકીર્તિનો સઢાકા ભય રહે છે અને તેથી સંસા૨માં બંધન થાય છે, જે મનમાં રાગની કપના ઉત્પન્ન થઈ તો રાગના લીધે અનેક શેક વગેરેની ફુરણા થાય છે અને સંસારમાં બંધન થાય છે, જે મનમાં જગતના પદાર્થોપર ઈર્ણપણાની કલ્પના ઉત્પન્ન થઈ તે અન્ય પદાર્થો પર અનિરુપણાની કપના થતાં તુર્ત દેવની ઉત્પત્તિ થાય છે, અર્થાત રાગ અને દેપ સંયુક્ત પોતેજ જગતમાં બંધાય છે. જે જાણવાથી, જે ભણવાથી અને જેનું સ્મરણ કરવાથી, રાગ, પ, ઈર્ષા, નિન્દા અને ઈનિષ્ટપણે વગેરેની મનમાં વિશેષતઃ કપના ઉઠે તેજ અવિદ્યા, તેજ મિથ્ય જ્ઞાન છે. મન, કલ્પનાથી ભય ઉત્પન્ન કરનાર પોતે જ છે. તેમજ મનની કપનાથી સંસારને સારરૂપ કપનાર પણ પોતેજ છે. અમુક મહારા મિત્રો છે એ પણ મનની કલ્પના છે. આત્મા તે સર્વને પિતાના સમાન ગણે છે. અમુક મહારા દુશ્મન છે એ પણ મનની કલ્પના છે, કારણ કે જેના ઉપર દુશમનની ક૯૫ના કરીએ તે દુશ્મનરૂપે લાગે છે અને તેજ પુનઃ મિત્રની કલ્પના કરતાં મિત્રરૂપે લાગે છે. પોતાનામાં સ્ત્રીની કલ્પના કરતાં સ્ત્રીના જેવા હાવભાવ પ્રગટી નીકળે છે, તેમજ પુરૂષની કપના કરતાં પુરૂષના હાવભાવો પ્રગટી નીકળે છે, વસ્તુતઃ જોતાં એ સવ મનને પ્રપષ્ય લાગે છે; મનના પ્રપષ્યને આત્માનો કલ્પી આપણે સર્વ ઉપાધયો જે ખરેખર આત્મા ઉપર નાખીએ છીએ, પણ અતર દ્રષ્ટિથી વિચારીએ છીએ તે અહંતા અને - મતાનાં વાદળની ઘટા વિખરાઈ જાય છે; આમા પોતાના સ્વરૂપે ભાસે છે. સર્વ વસ્તુ જાણનાર જ્ઞાન છે, પણ જાણતાં જે રાગદ્વેષ ઉંડે છે તે મોહને ધર્મ છે, સર્વ વસ્તુઓને દેખવી એ દર્શનને ધર્મ છે. પણ સર્વને દેખતાં જે રાગદ્વેષ થાય છે તે મનમાં ઊંડલી મેહની કલ્પના છે, અનેક પ્રકારની પદવીઓની કલ્પના પણ મનમાંથી ઉંડ છે, અને તે પદવીઓ નાશ થતાં મનમાંજ પુનઃ શોકની કપના ઉડે છે. તવંગરની કલ્પના પણ મનમાંથી ઉડે છે અને ગરીબની કલ્પના પણ મનમાંથી ઉડે છે. માનની ક૯૫ના પણ મનમાંથી ઉઠે છે અને અપમાનની કલ્પના પણ મનમાંથી ઉઠે છે; આત્માને તો માને કે અપમાન કાંઈ પણ નથી. જાતિની કલ્પના
For Private And Personal Use Only