________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૩ )
**
79
ધર્મની દૃષ્ટિને સારી રીતે જાણતા હોય છે તેથી સ્વપરના ભલામાટે ક્રિયાયોગી અને છે, પણ તેઓનું ચિત્તતો સૂક્ષ્મ ક્રિયાઓમાં હોય છે. જ્ઞાનિયો દેખે છે, ચાલે છે, સર્વ કરે છે, પણ અન્તર થી ન્યારા હોવાથી સંસારમાં બંધાતા નથી; મુક્ત જેવા અની રહે છે. ધર્મધ્યાનાદિવડે અનુભવ જ્ઞાન મેળવે છે, માટે તેવા જ્ઞાનિયોને ધન્યવાદ ઘટે છે; તેવા જ્ઞાનિયો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને સમજે છે, અને સ્થળ બુદ્ધિવાળાઓને સ્થળ ક્રિયાઓમાં જોડી જૈનધર્મની વૃદ્ધિ કરે છે. સ્થૂલ ક્રિયાના અધિકારીને સ્થલ ક્રિયાનો ઉપદેશ આપે છે અને પોતાને યોગ્ય એવી અધિકાર પ્રમાણે પોતે ક્રિયાઓ કરે છે. ધર્મની સ્થૂલ ક્રિયાઓના પણ ઘણા ભેદ છે. અધિકાર અને રૂચિપ્રમાણે સર્વ જીવો યથાયોગ્ય ક્રિયાઓને આદરે છે. પરિણામે અંધ એ વાક્ય અનુસારે જોતાં ધર્મના શુભ અને શુદ્ધ વિચારોની સૂક્ષ્મ ક્રિયાઓ કરીને આહ્યથી આવશ્યક કાર્યો પણ સર્વે કરવાં જોઇએ. અધ્યવસાયની શુદ્ધિ તેજ ખરેખર ચારિત્ર શુદિ જાણવી. જે અધ્યવસાયની મલીનતા હોય છે તો ખાહ્ય ધર્મની સ્થલ ક્રિયાઓથી કર્મનો નાશ થતો નથી, માટે બાહ્ય અને આન્ત રિક ક્રિયાઓને આદરવી જોઇએ. આજકાલ કેટલાક અન્નજીવો સ્કૂલ ક્રિયાઓનેજ ધર્મની ક્રિયાઓ માત્ર માની ધ્યાનાદિ ક્રિયાઓનો અપલાપ કરે છે, તે ખરેખર આત્મધર્મરૂપ લક્ષ્મીથી દૂર રહે છે એમ જાણવું; માટે અધિકાર પ્રમાણે ધર્મની સ્થૂલ અને સૂક્ષ્મ ક્રિયાઓનું વખતસર આરાધન કરવું. આત્માના અધ્યવસાયરૂપ સૂક્ષ્મ ધર્મક્રિયાનું શું ફળ છે તે જણાવે છે,
જોજ.
धर्मसूक्ष्मक्रियायोगात् प्रसन्नचन्द्रवन्मुनिः । દઢત્રાલિઝીવ્ર, મોં વિનાયેત્ ॥ ૭o II सूक्ष्मकर्म विनाशाय, सूक्ष्मधर्मक्रियावरा । વૃષમ માત્ર જ્ઞેયા, વિવૃવિ ત્રમો || ૭૨ | શબ્દાર્થ;—નિર્મલ અધ્યવસાયરૂપ ધર્મની સૂક્ષ્મ ક્રિયાના યોગથી પ્રસન્નચંદ્રરાજર્ષિ વા હૃદપ્રહરની પેડ મુનિરાજ અલ્પકાલમાં અકમનો નાશ કરે છે. અષ્ટપ્રકારનાં કર્મ સૂક્ષ્મ છે, આત્માના અસંખ્યાત પ્રદેશોની સાથે લાગ્યાં છે, તે સૂક્ષ્મ કમાનો નાશ કરવા સારૂં, સૂક્ષ્મ એવી આત્માના નિર્મલ પરિણામરૂપ ધર્મની શ્રેષ્ઠતા લક્ષ્યમાં રાખવી જોઇએ. મરૂદેવા માતા અને કપિલમુનિની પેઠે સૂક્ષ્મ અધ્યવસાય ભાવનારૂપ ધર્મની ક્રિયાઓ સકળ કર્મ નાશાર્થે સમર્થ થાય છે.
For Private And Personal Use Only