________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૧ )
ચાર પ્રકારનાં મંડલે, પાર્થિવ, વારૂણ, વાયવ્ય અને આગ્નેય, આ ચાર મંડલ નાસિકાના નસકોરાંમાં કહ્યાં છે. ૧ પૃથિવીના બીજથી પરિપૂર્ણ, વજન લાંછનથી યુક્ત, ચાર ખુણાવાળું
અને તપાવેલા સુવર્ણ સમાન પાર્થિવ મંડલ છે. પાર્થિવ બીજ અક્ષર છે. કેટલાક યોગ તેને પાર્થિવ બીજ કહે છે. શ્રી હેમચંદ્રાચાર્યજીએ
ક્ષને પાર્થિવ બીજ માન્યું છે. ૨ અષ્ટમીના ચંદ્રસમાન આકારવાળું, વારૂણઅક્ષર ૩ કારથી લાંછિત
ચંદ્રસમ ધિત, અમૃત ઝરવાથી વ્યાપ્ત થએલું એવું વારૂણ મંડલ છે. ૩ તૈલાદિકથી મિશ્રિત કરેલા અંજન સમાન ગાઢ શ્યામકાંતિવાળું ગોલાકારવાળું, બિંદુનાં ચિન્હોથી વ્યાસ, દુર્લક્ષ્ય પવન બીજ કારથી આ
છાદિત ચંચળ વાયુમંડલ જાણવું. ૪ ઉચી વાલાથી વ્યાસ, ભયંકર, ત્રણ ખુણાવાળું, સ્વસ્તિક લાંછનવાળું, અગ્નિના કણિયાસમાન પતવર્ણ, અને અગ્નિબીજ જ સહિત આગ્નેય મંડલ જાણવું.
અત્યંતાભ્યાસના અનુભવથી યોગી આ ચાર મંડલને જાણી શકે છે. આ ચારે મંડલમાં વહેતી વાયુ અનુક્રમે ચાર પ્રકારને જાણવો. પુરંદર વાયુનો વર્ણ પીલે છે, સ્પર્શ કંઈક શીત અને ઉષ્ણતાયુક્ત છે અને તે નાસિકાના વિવરને પુરી, શનૈઃ શનૈઃ અષ્ટાંગુલ પ્રમાણ બહાર વહન થાય છે.
શ્વેતવર્ણવાળા શીતસ્પર્શિયુક્ત અને નીચી દિશાએ બાર આંગુલપ્રમાણે ઉતાવળથી વહન થતા વાયુને વરૂણવાયુ કહે છે. પવન સંજ્ઞક વાયુ કંઈક કંઈક ઉષ્ણ અને કંઈક ઠંડો છે. તેનો વર્ણ કાળો છે અને અહર્નિશ છે આંગુલ પ્રમાણે તિર્જી વહે છે.
બાલમૂર્ય સદશ રક્તવર્ણ અતિ ઉષ્ણ સ્પર્શવાળો અને વંટોળીયાની પેઠે ઉર્ધ્વ ચાર અંગુલ વહે તે નગ્ન વાયુ જાણો.
वायु चहेती वखते कार्यो. પુરંદર વાયુ વહેતાં સ્તંભનાદિ કાર્ય કરવાં, સારાં કાર્ય વરૂણ વાયુમાં કરવાં, મલિન અને ચંચળ કાર્યો પવન વાયુમાં કરાય છે અને વશીકરણાદિ કાય વહિં સંજ્ઞક વાયુ ચાલતી વખતે કરાય છે.
વહેતા વાયુમાં પ્રશ્ન રુ. પુરંદર વાયુ વહેતી વખતે સ્થિર કાર્યના પ્રશ્નોથી મનોવાંછિત ફળ થાય છે, તેમજ તે વખતે આરામ, હાથી, અને રાજય વગેરે બાબતોના કાર્યો
For Private And Personal Use Only