________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૪ )
કેટલાક મહાત્માઓ ઉપર પ્રમાણે પૂરક કરી અન્ને હાથના અન્ને અંગુઠાથી બન્ને કાન અને બન્ને નાક અને બાકીની આંગળીયોથી મુખ બંધ કરી પશ્ચાત્ જમણી નાસિકાથી વાયુનું રંચન કરે છે. કહે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ાલંધર બંધ કર્યા પછી હાથની બીજી આંગળીયોથી યથાશક્તિ કુંભક કરે છે. આને કોઈ મુખીમુદ્રા
૮ ધ્રુવિન નું મ-પદ્માસન વાળી અને છાતીને બહાર કાઢી માથા ભણી બન્ને હાથ લાંખા કરી અન્ને હાથના અંગુઠાના આંકડા એક ખીજાને મજબુત ભીડી અહારના વાયુને ખેંચી પેટ પૂર્ણ ભરાય એવી રીતે ભરવો. આ કુંભક સાધવાથી અગાધ જલમાં સુખે તરી શકાય છે. લેખકે પ્લાવિનીકુંભકથી બે ત્રણ માણસોને જલમાં તરતા દેખ્યા છે.
મશોધજ પ્રાળયામ—ઈડાથી ( ડાબી નાસિકાથી ) પૂરક કરી પ્રાણવાયુને ઉદરમાં પૂરવો, નિયમિત સમયસુધી કુંભક કરી તે વાયુને પિં ગલાથી હળવે હળવે બહાર કાઢવો. પિંગલાથી પૂરીને કુંભક કરી ઈડાથી વાયુને બહાર કાઢવો. આ પ્રમાણે વારંવાર પ્રતિદિન ત્રણ માસ પર્યંત અભ્યાસ કરવાથી મળની શુદ્ધિ થાય છે. સૂચના કે મંદ મંદ વાયુનું રેચન કરવું. અહુ ઉતાવળથી શ્વાસ મૃકવાથી બળ ક્ષય પામે છે. જે નાસિકાથી પૂરક કર્યો હોય તે નાસિકાથી રેચક કરવો નહિ. જે નાસિકાથી રેચક કર્યા હોય તે નાસિકાથી પૂરક કરી શકાય.
બાહ્યવૃત્તિ પ્રાણાયામને રેચક કહે છે. આભ્યન્તરવૃત્તિ પ્રાણાયામને પૂરક કહે છે અને આત્યંતરસ્થિરવૃત્તિ પ્રાણાયામને કુંભક કહે છે.
જેવજીનુંમ પ્રાણાયામ-શરીરમાં રહેલો વાયુ આકાશની પેઠે સ્થિર રહે, મુખ અને નાસિકાનાં બે નસકોરાં ખુલ્લાં હોય તો પણ શ્વાસ અને પ્રશ્વાસની ગતિ બિલકૂલ હોય નહિ, તેને વલકુંભકપ્રાણાયામ કહે છે. આ પ્રાણાયામ સાધ્ય થતાં સુધી સહિતનુંમનો અભ્યાસ રાખવો.
સહિત,મમાળાયામ-બહારથી ખેંચી લીધેલા વાયુને નાક તથા સુખ બંધ રાખી ફેફસાં તથા પેટમાં ગોંધી રાખવો અને એજ પ્રમાણે શ્વા સથી પવન ખેંચી તુર્ત પ્રશ્વાસદ્વારા રેચક કરવો. પુનઃ પુનઃ મુખને બંધ કરી વાયુને બહારજ મૂકી રાખવો; એ બે પ્રકારસહિતને સહિતનુંમઽાળાયામ કહે છે. તેમાંના પ્રથમ પ્રકારને દૂર સહિત મન કહે છે, અને બીજા પ્રકારને રેપસહિતમર કહે છે.
નિયત્રાળયામ——પૂરકથી કુંભક ચોગણો કરવો અને પૂરકથી રેચક - મણો કરવો, સમજો કે ચાર ગણતાં સુધી પૂરક કર્યા હોય તો કુંભક સોળ સુધી કરવો અને રેચક આઠ સુધી કરવો. ડાબી નાસિકાથી વાયુનો પૂરક
For Private And Personal Use Only