________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
વીર્યનું વિસર્જન એ તેનું કર્મ છે. અપાનવાયુ સાધવાનો મંત્ર ૐ છે. તેની સિદ્ધિથી અપાનવાયુ વશ થાય છે. ગુદામાં અપાનવાયુ છે, મૂલ્યા• ધારવનું સ્થાન ગુઢ્ઢા છે; એને ચાર પાંખડીઓ છે અને લાલ રંગ છે. ચાર પાંખડીઓમાં વૅ, રૂં, તં, સઁ, એ ચાર અક્ષરનો જાપ કરવો. તેના સાથી દેવતા દર્શન આપે છે, અપાન વાયુનો રંગ કાળો છે. રૂ સમાન-નાભિમંડલમાં રહે છે ખાધેલા પીધેલા રસોને સારી રીતે ચલાવી શરીરને પુષ્ટ કરી બધા સૌને તે તે નાડીયોમાં વહેંચી દેછે; આ વાયુનો મત્ર છે. એ ચક્રની દશ પાંખડીઓમાં ૐ થી તે ૢ સુધી અક્ષર સ્થાપન કરી તેનો જાપ કરવાથી દેવતાઓ દર્શન આપે છે. સમાન વાયુનો વર્ણ ધોળો છે.
૪ ઉન-શરીર નમાવવું, શરીરને ઊંચું કરવું ઇત્યાદિ તેનાં મુખ્ય કૃત્યો છે. પરા, પતિ અને મધ્યમા એ ત્રણ રૂપે આન્તર રહેલી જે વાણી તેને મ્હાર વૈખરીરૂપે સ્પષ્ટ કરનાર એવો આ વાયુ કંઠે દેશમાં મુખ્યત્વે રહે છે. ઉદ્યાનવાયુનો મંત્ર રોં છે. કંઠમાં વિશુદ્ધ ચક્ર છે. તેમાં સોળ પાંખડીનું પદ્મ છે અને તે અથી તે અ સુધીના અક્ષરસંયુક્ત છે. તેની સિદ્ધિથી વિદ્યાની વૃદ્ધિ થાય છે. આ વાયુનો રંગ લાલ છે.
• ધ્યાન-પ્રાણ અપાનને ધારણ કરવામાં મદત કરનાર. તે બેનો કુંભક કરવો વગેરે કૃત્ય આ વાયુથી થાય છે, આખા શરીરમાં વ્યાપીને રહે છે. આખા શરીરમાં લોહી વગેરેનો સંચાર કરાવનાર તથા સ્પર્શન્દ્રિયનો સહાયીભૂત આ વાયુ છે. વ્યાનનો સ્રો મંત્ર છે તેથી તે વાયુની સિદ્ધિ થાય છે. વ્યાનનો રંગ પંચરંગી છે; લિંગ ઉપર સ્વાધિષ્ઠાન ચક્ર છે, અને તેની છ પાંખડીમાં ચં મેં મેં હૈં હું હું એ છ અક્ષરનું ધ્યાન ધરવું-આજ્ઞાચક્રનો શ્વેત વર્ણ છે, તેનું સ્થાન ભ્રકુટી છે, તેનો મંત્ર છે, તેનાથી દેવતાની સિદ્ધિ થાય છે. બ્રહ્મરન્ત્રમાં સહસ્રદલ ચક્ર છે, તેને કોઇ બ્રહ્મરન્દ્ર ચક્ર કહે છે, એમાં વર્ણ માત્ર સમાય છે.
નળ નામના વાયુ ત્વચામાં રહેછે. મેં લોહીમાં રહે છે. કુકર, માંસમાં રહેછે. વત્ત ચરખીમાં રહેછે અને ધનનન્ય હાડકામાં રહેછે. અને તેઓનાં મુખ્ય કમા, અનુક્રમે ઓડકાર ખાવો, આંખો મટકાવવી, છીંક ખાવી, આળસ ખાવી અને સોજા ચડવા વગેરે છે.
दररोज प्राणायामनो अभ्यास.
પ્રથમ નાડિયોની શુદ્ધિ કરવા માટે મલશોધક પ્રાણાયામ કરવાની જરૂર છે, અને તે માટે પ્રાણાયામનો અભ્યાસ દરરોજ કરવો જોઇએ.
યો. ૧૬
For Private And Personal Use Only