________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) વૃશ્ચિક, સિંહ, વૃષભ અને કુંભ એ ચાર રાશિમાં જે ચંદસ્વર વહેતો હોય તો તે વખતે જે સૌમ્ય કાર્ય કરવામાં આવે તે સારાં થાય છે. કર્ક, મકર, તુલા અને મેષ એ ચાર રાશિમાં જે સૂર્યસ્વર (જમણ નાસિકા) વહેતો હોય તો તે વખતે ચરકાર્ય કરવાથી સુખાકારી થાય છે.
મીન, મિથુન, ધન, અને કન્યા એ ચાર રાશિ બે સ્વભાવવાળી છે. એ ચાર રાશિયોમાં સુષુણાસ્વર વહેતો હોય તે તે વખતે જે કાર્ય કરવામાં આવે છે તેમાં કંઈક હાનિ થાય છે.
સ્વરોદય બરાબર કોઈ જાણતું હોય છે તે તે, મનુષ્યોએ પૂછેલા પ્રશ્નોનો સારી રીતે ઉત્તર આપી શકે છે.
स्वरोदयमा प्रश्न अने तेना उत्तरो. જે મનુષ્ય પૂછવા આવે તેની દિશા લેવી. જો પૂછનાર સમુખ, ડાબી, વા ઊધ્વદિશામાં રહી પ્રશ્ન કરે અને તે વખતે ડાબી નાસિકા (ચંદ્રસ્વર) વહેતી હેય તો પૂછનારને કહેવું કે હારા કાર્યની સિદ્ધિ થશે.
પૂછનાર નીચે વા પાછળ વા જમણે આવીને પુછે અને તે વખતે જમણ નાસિકા વહે (સૂર્યસ્વર વહેતો હોયતે જાણવું કે તેનું કાર્ય થશે.
ડાબી બાજુએ રહી જે કોઈ પ્રશ્ન કરે અને તે વખતે ડાબી નાસિકામાં પૂર્ણ સ્વર વહેતો હોય તો હેનું અભંગ કાર્ય થશે એમ નિશ્ચય જાણવો.
જે વખતે જમણી નાસિકા ચાલતી હોય તે વખતે ડાબી બાજુ રહી પૂછે તો ચંદ્રગ વિના પૂછનારનું કાર્ય સિદ્ધ થાય નહીં, - જે વખતે જમણું નાસિકા ચાલતી હોય તે વખતે સમુંબ વા ઉધ્વદિશામાં રહી પ્રશ્ન પુછે તે જાણવું કે ચંદ્રયોગ (ડાબી નાસિકાના સ્વર) વિના હેનું કાર્ય સિદ્ધ થશે નહિ.
पांच तत्वोनी व्याख्या. જમણી અગર ડાબી એકેક નાસિકામાં પાંચ પાંચ તત્ત્વ વહે છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, અને આકાશ એ પાંચ તત્વ જાણવાં. પૃથ્વીનો પીતવર્ણ છે, જલને શ્વેતવર્ણ છે, અગ્નિની લાલ ( રક્ત) વણ છે, વાયુના નીલવર્ણ છે અને આકાશને કૃષ્ણવર્ણ છે.
પૃથિવીતત્ત્વ બાર આંગુલ સમ્મુખ ચાલે છે, અને હેને સમચતુરંસ આકાર છે. જલતત્ત્વ નીચું ચાલે છે, અને તે સોળ આંગુલ વહે છે તેને વર્તુલાકાર છે, અગ્નિતત્ત્વ ચાર આંગુલ વહે છે, અને તેનો ત્રિકોણ આકાર છે. પ્રાતઃકાલના સૂર્યના જેવો હેનો રંગ છે, વાયુતત્ત્વ આઠ અંગુલ તિ ચાલે છે, અને તે ધ્વજાના આકારે છે. આકાશતત્વે બે નાસિકામાંજ વહે છે, હે બાહ્યપ્રકાશ થતું નથી–હેને આકાર નથી.
For Private And Personal Use Only