________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮ ) હવે આત્મિક સુખ પ્રગટ કરવા અને પરમાત્મ
થવાની કુંચી કર્તા બતાવે છે.
यादृक् सिद्धस्वरूपं मे, तार भेदस्तु कर्मणः । कर्मभेदविनाशाच्च, सोऽहं भव्यशिरोमणिः ॥ ५२ ॥ अहो जीवः परात्माऽहं, सत्तातः सम्प्रति स्मृतः। उत्थितो व्यक्तिसिद्ध्यर्थ, साधयिष्ये परात्मताम् ॥ ५३ ॥ आत्मसामर्थ्यतः शीघ्रं, मया किं किं न साध्यते । सर्वकार्याणि सिद्धयन्ति, यत्नेनातः समुत्सहे ।। ५४ ॥
શબ્દાર્થ –જેવું સિદ્ધનું સ્વરૂપ છે તેવું મહારું સ્વરૂપ છે. પણ હાલ હું તેવો નિર્મલ નથી તેમાં કર્મ ભેદ કર્યો છે. કર્મના ભેદના નાશથી હું આત્મા પણ સિદ્ધ પરમાતમાં થાઉ. || પર ! અહો ! હું જીવ છું. પણ રસતાથી પરમાત્મા છું એમ સંપ્રતિ ધાર્યું, હવે આત્માની પરમાત્મદશા કરવા હું ઉઠો છું. ખરેખર પરમાત્મપણાને હું સાધીશ. | પ૩ || - ભાના સામર્થ્યથી મહારાવડે શું શું સાધ્ય ન કરી શકાય ? અર્થાત્ સર્વ સાધ્ય કરી શકાય. કારણ કે પ્રયતવડે સર્વ કાયાઁ સિદ્ધ થાય છે. કાળા માથાનો માનવી શું નથી કરી શકતો ? અર્થાત્ સર્વ કરી શકે, છે માટે પરમાત્મપદ સાધવા હવે હું ઉત્સાહ રાખું છું એમ સાધક પોતાના ઉદ્ધાર કાઢે છે.
ભાવાર્થ:–સિદ્ધપરમાત્માનું જેવું સ્વરૂપ છે તેવું પ્રાપ્ત કરવાને માટેજ આત્માનો આ જગતમાં મુખ્ય સાધ્ય ઉદ્દેશ છે. સિદ્ધસમાન હું છું ત્યારે પ્રશ્ન થશે કે સત્તાથી કે વ્યક્તિથી ? ઉત્તરમાં કહેવું પડશે કે હાલ તો સત્તાથી સિદ્ધસમાન છું. ત્યારે પ્રશ્ન થશે કે કેમ વ્યક્તિથી સિદ્ધસમાન નથી ? તેના ઉત્તરમાં કહેવાનું કે, સિદ્ધપરમાત્માની વ્યક્તિ જેવી મહારી વ્યક્તિ નથી; કારણ કે તેવી વ્યક્તિ થવામાં કર્મને ભેદ છે. અર્થાત આ આત્માને કર્મ લાગ્યાં છે, તેથી સિદપરમામાં સમાન હાલ નથી; પણ કર્મભેદનો ક્ષય થતાં ભવિષ્યમાં આત્મા તે પરમાત્મા થઈ શકે. પરમHI. આમાજ પરમામાં કહેવાય છે. વ્યક્તિથી આત્મા પરમાત્મા થાય એવો સાધ્ય ઉદ્યમ આરંભવો જોઈએ. ઉપયુક્ત તોડë શબ્દનો અર્થ વિશેષતઃ મનનીય છે.
सोऽहं.
ઘણા લોકો સોડહં સોહં એમ બોલ્યા કરે છે. કેટલાક એમ સમજે છે કે સોડહં એ એક મહાન મંત્ર છે, સોહં એમ બોલવા માત્રથી જ મુક્તિ
For Private And Personal Use Only