________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેથી સ્વરૂપ પર રૂપ વડે સાસત્વપણાની પોતાની ચામ્યતા હાવે છતેજ રહે છે. તેજ રીતે અનેક પ્રકારના પરિણામ પામવાની ચેોગ્યતા હોવાથી આત્માના અસ્તિત્વના કૂળ રૂપ, તે આત્માનું પિરણામીપણા રૂપ લક્ષણ છે. તેથી આ યાગનું અનુષ્ઠાન, તપ, જપ, સ્વાધ્યાય, દેવપૂજા, ગુરૂભકિત, સત્ત્તાનુકઋપા વિગેરે ધર્મ ક્રિયા રૂપ યોગ સફળ થાય છે. એટલે યાગનું અનુષ્ઠાન મેક્ષ રૂપ સ્વસાધ્યને સિદ્ધ કરવામાં સમર્થ થાય છે. માટે જો આપણે આત્માને સ્વરૂપથી સ, પર રૂપથી અસદ્ અને પિરણામી માનીએ તાજ આ યોગાનુષ્ઠાન સફળ થાય છે. ર્વાળામો થોમ્સનમાં न च सर्वथा व्यवस्थानम्, न च सर्वथा विनाशः परिणामસ્તવું વિમિટ્ટઃ ( ધર્મબિંદુ પાના ૧૦૭ મે ) પરિણામને પામવું એટલે સર્વથા એક સ્વરૂપે કુટસ્થ રૂપે અવિચલિત રહેવું એમ પણ નહિ તેમજ સર્વથા વિનાશ પામવું એમ પણ નહિ. પરંતુ પૂર્વના પરિણામ રૂપ પર્યાયને છેડીને નવા પર્યાયને પ્રાપ્ત થવું. જેમકે સુવર્ણના કુંડલનું કુંડલ ભાવે નષ્ટ થઈ ને મુકુટ ભાવે ખનવું, તે પરિણામમય બનવુ તેને પડિતે પાંચ કહે છે. તેવીજ રીતે તેવા પ્રકારની ચેાગ્યતાએ ભવ્યાત્મામાં રહેલી હોવાથી, કાળની પરિપકવ અવસ્થા થયે છતે, તે આત્માએ કરેલા ચેોગના અભ્યાસની સફળતા રૂપ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ ધની આરાશ્વના કર્મના ક્ષયમાં હેતુ બનીને મેક્ષ રૂપ ફળ પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરે છે. પણ નિષ્ફળ થતી નથી. ૨૦ એ પ્રમાણે આત્માનુ સ્વરૂપથી સદ્ અને પર રૂપથી
For Private And Personal Use Only