________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
સમજવાનું કે પૂર્વે આત્મા કર્મ બંધને એગ્યતા ધારી હતે. તે ભવ્યત્વ રૂપ સ્વભાવ તેમાં રહેલું હતું, તે કારણે સંસાર સંબંધી કર્મને પરિપાક થયે છતે અથવા જ્ઞાનાવરણીય આદિ કર્મને પશમ ભાવ થયે છતે, તે જીવાત્મા મોક્ષ માર્ગના કારણ રૂ૫ ગાનુષ્ઠાનમાં પ્રયત્ન કરનારે થાય છે. પણ આત્માને એકાંતે નિત્ય વા અનિત્ય, તેમ કર્માદિ પ્રકૃતિને એકાંતે સ૬ વા અસદુ માનતા ગનું અનુષ્ઠાન નિષ્ફળ જણાય છે.
કેવી રીતે? વેગનું અનુષ્ઠાન કરનાર વેગીને જે સર્વથા સદ માનીએ તે, તે યેગી જેમ સ્વરૂપથી સદ્ છે, તેમ પર રૂપથી પણ સદ્ થાય છે. એમ પરરૂપ સદ થાય તે પિતાના સ્વરૂપની હાનિ આવે છે. એટલે યેગીને સ્વરૂપને અભાવ થતો હોવાથી વેગને અભ્યાસ નિષ્ફળ થયે સમજે. કારણકે સ્વરૂપને પર સ્વરૂપથી હાનિ લાગે છે. તેમજ એકાંત અસદુ માનતા સ્વરૂપની પણ અસત્તા–અભાવ છે, તેથી પણ યોગાભ્યાસ નિરર્થક થાય છે. કારણ કે પિતાની અસત્તા હોય તે યોગાનુષ્ઠાન ને તેનું ફળ કેણ ભગવે? જેમ ગધેડાના શિંગડાની હયાતિ ડાહ્યો માણસ માનતું નથી, તેમજ તે શિંગડાના હેવાપણું રૂપ-વાસના રૂપ ફળને પણ સ્વીકારતે નથી. તે કારણે સ્વ-પિતાની અસત્તાનું હેવાપણું માનવું તે પણ છેટું છે, તેથી એજ ફલિતાર્થ આવ્યા કે આત્મા સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ રૂપે અસ્તિત્વ-સત્તા સ્વરૂપ છે, અને પર સ્વરૂપે પરદ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અસ–નાસ્તિત્વ સ્વરૂપે છે.
For Private And Personal Use Only