________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
વિપાકેના અનુભવથી, ભવ્યત્વરૂપ યોગ્યતા વડે તેવા પ્રકારના અનુકુલ કાલને પરિપાક થયે છતે, ક્રમે ક્રમે કર્મની નિર્જરા કરતા, કમેના વિપાકોનો એટલે આત્માથી અન્ય જે કર્મ પુલેને ભેગ તેને હસ એટલે ઓછાશ થત, જીવને મોક્ષમાર્ગ એગ્ય ઉચિત પ્રવૃત્તિ થાય છે. એટલે યથાપ્રવૃત્તિ કરણ, અપૂર્વકરણ, ગ્રંથભેદ, અનિવૃત્તિ કરણ, અંતરકરણ, સમ્યક્વ, દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમતભાવ, અનિવૃત્તિકરણ ગુણસ્થાનક, સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક, ઉપશાંત મેહ, ક્ષણ ગુણસ્થાનક વિગેરે આત્મ ચારિત્રરૂપ સમ્યગુયોગની કમે કમે વિધિ ઘતી કર્મના હાસથી એટલે નાશથી થાય છે. અહિં આત્મા જેમ જેમ સુદેવ ગુરૂ ધર્મની સેવાપૂજા ભકિત કરતે, તેમને ઉપદેશ સાંભળતે, અપુનબંધક ભાવે ઉત્કૃષ્ટ કર્મ બંધ થાય તેવી કિલષ્ટ પ્રવૃત્તિને ત્યાગ કરીને કપનાથી માનેલ ન હોય તેવા, એટલે ઉપચાર વિનાના સમ્યગ જ્ઞાન અને શ્રધા યુકત ચારિત્રરૂપ અનુષ્ઠાનને આદરે છે તેથી વેગની સિદ્ધિ થાય છે. ૧૯
તેમ પણ હવે વિશેષ જણાવે છે – एकान्ते सति तद्यत्नस्तथा सति च यद वृथा। તથા તાવ , તમાકેપ સાથઃ | ૨૦ છે.
અર્થ–જે આપણે સર્વ પદાર્થોને એકાંતે જ સદ્ધ એટલે અસ્તિત્વ ધરનાર માનીએ કે એકાંતે નાસ્તિક ધરનાર એટલે અસદુ માનીએ તે તેમાં વસ્તુ સ્વરૂપતા ન દેખાતી રહેવાથી નકામા જ પડે છે. માટે તે તે પદાર્થોમાં તેવા તેવા પ્રકારની પરિણામ પામવા રૂપ સ્વભાવની જે યેગ્યતા
For Private And Personal Use Only