________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
કહે છે. તેમજ અનુગ્રાહકના શાસ્તા, વંઘ અને અવિકારી એ નામ કહેલા છે. એમ એક જ વસ્તુના નામને ભેદ છે, પણ કાયને ભેદ જરા પણ નથી. ૧૮
વિવેચન-જીવને કર્મની સાથે જે સંગ થયેલ છે, તે પણ દર્શનકાર જુદા જુદા નામે ઓળખાવે છે. વેદાંતીઓ અને સૌગ એટલે બૌધ્ધો આત્માને કર્મને જે સંબંધ છે તેને બ્રાંતિ માને છે સાંખે તેને પ્રવૃત્તિ કહે છે અને જે તેને બંધ કહે છે. એમ સંગ જે આત્માથી અન્ય છે, તેના ભિન્ન ભિન્ન નામે કહેવાય છે તથા અનુગ્રાહક એટલે અનુગ્રહ કરનારને જેને શારતાના નામથી, સોગ–બોમ્બે વંદના ( વંદનીય-વંદન કરવા ગ્ય) નામથી, અને શે તથા ભાગવત મતવાદીઓ અવિકારી એ નામે માને છે. વળી તે અનુયાહક એટલે ઉપકારક આતેને જેને જિનેશ્વરે, બાધે બુધ્ધ, શિવે શિવ, વૈષ્ણવ શ્રીકૃષ્ણ તથા ભાગવતે રામ કહે છે. જેના મતમાં આત્મા એગ ઉપગ વગેરે જેટલી વસ્તુઓ કહેલી છે તેટલી જ અન્ય દર્શનેમાં પણ કહેલી છે. પરંતુ તેમાં માત્ર નામભેદ જ છે. તથા કર્મની સાથે જીવન સંગ જે અનાદિ કાલીન છે, તેના પરિપાક કાળે શાસ્ત્રના અભ્યાસ વડે પ્રાચીન કમને ઓછા કરવા માટે તથા નવા કર્મને આવતા રેકવા માટે જે ક્રિયા થાય તે સંવર કહેવાય છે. તેવી રીતે આત્મા યેગની સાધના માટે જે ઉચિત પ્રવૃત્તિ કરે છે, તેથી કમે કમે વેગની સિદ્ધિ થાય છે. આ વસ્તુ જેને મતે વિસ્તારથી વર્ણવેલ છે. તે વિષે અન્ય દર્શનકારેએ પણ નામ ભેદથી કેટલુંક કહેલું છે. તે દર્શન કારેની સાથે નામ ભેદ હેવા
For Private And Personal Use Only