________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચનઃ–આત્મા એટલે પુરૂષ એમ જેન તથા વેદાંતી માને છે. સાંખે, કાપલીય તથા ગમતવાદીઓ ક્ષેત્રવિક્ષેત્રજ્ઞ એટલે આત્મા, બોદ્ધો જ્ઞાન અથવા વિજ્ઞાન કહે છે. વિજ્ઞાનની ધારારૂપ કપેલો જીવ-આત્માને કહે છે તેમજ વેદાંતીઓ તથા બોધે કર્મને અવિદ્યા કહે છે. સાંખ્ય તથા યોગ દર્શનવાદીઓ તેને પ્રકૃતિ અને જેને તેને કર્મ કહે છે. તે તે માત્ર નામના ભેદ માત્ર છે. તેથી તે આત્મા વા કર્મના સ્વભાવમાં ભેદ પડત નથી. તેને કર્મ કહે કે માયા કહે કે પ્રકૃતિ કહે, તે સર્વ સંસાર વ્યવહારની પ્રવૃત્તિના કારણે થાય છે. તેમાં મુખ્યપણે કર્મ બંધનના કારણની યેગ્યતા છે. તેની મુખ્યતા અને ઉપચારિત્વને વિચાર બતાવ્યું છે. તે પ્રમાણે સ્વીકાર કરતાં જુદા જુદા બધા ગ શાસ્ત્રોમાં સ્વ સ્વ દર્શનને ભાષાનુસારે ભેદ પાડે છે, તે ભાષાભેદ કે શબ્દભેદ નામ માત્રથી જ ભેદવાલા રહે છે. પણ પારમાર્થિક રીતે તાત્વિક ભેદ જરા પણ નથી. તેવી રીતે આત્મા અને પગલે ભિન્ન છે. તે બનેના પરસ્પર સંયેગથી ઉપજતે વ્યવહાર પણ પરંપરાએ અનાદિ છે. તે પણ ગ્યતા વડે જ છે. ૧૭
આવી રીતે દર્શનનું જુદાપણું હેવાથી શબ્દને પણ ભેદ તે અવશ્ય રહે છે જ, તે વાત આગળ જણાવતાં કહે છે - भ्रान्ति-प्रवृत्ति-बन्धास्तु, संयोगस्येति कीर्तितम् । शास्ता वन्द्योऽविकारी च, तथानुग्राहकस्य तु ॥ १८ ॥
અર્થ:–એ સંગના ભ્રાંતિ પ્રવૃત્તિ બંધ એવાં નામ
For Private And Personal Use Only