________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
વૈગ્યતા વડે યથાપ્રવૃત્તિ કરણ ને અપૂ કરણ વડે દર્શન માહનીય કર્મોના ઉપશમાદિ કરી સમ્યગ્ દર્શન રૂપ શ્રધ્ધા પામે છે. અનુક્રમે દેશવતિ સવિસ્તૃત ચારિત્ર પામે, પછી અપ્રમાદિ ચારિત્ર યોગ વડે ક્ષપકશ્રેણિ પામીને ઘાતી કર્મોના ક્ષય કરી કેવળજ્ઞાનાદિ પામે. અત મનાયેાગ વગેરે યાગેાના સબંધને ત્યાગ કરી અઘાતી કર્મોના પણ ક્ષય કરીને મુક્ત થાય. આ સર્વ પુરૂષાર્થ આત્માના યથા ચાગ્યતા સ્વભાવથી અને છે. એમ યથાર્થ સ્વરૂપે તત્ત્વની વ્યવસ્થા હોવાથી, અને કલ્પના રૂપ ઔપચારિકપણું ન હોવાથી આત્મામાં યેાગમાની પ્રવૃત્તિ મેાક્ષને માટે સભવે છે પણ જીવનું વ્યકિતત્વ, કર્મ નું એટલે માયા ના પ્રકૃતિનું અસ્તિત્વ માનીને તેનું અસ્તિતા કલ્પના માત્રથી ઉપચાર ભાવે માનીએ તે યમ, નિયમ, પ્રાણાયામ, તપ, જપ, પૂજા, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ, પ્રતિક્રમણ, પ્રાર્થના, સમીતિ, ગુપ્તિ વગેરે ચેાગ માની આવશ્યકતાને જરા પણ અવકાશ નથી રહેતા. એ પરમાર્થ ખરાખર જાણવા. ૧૬
આ વાત કહેવામાં શા માટે આવી? તે જણાવતાં વેદાંત અને અન્ય દર્શન તથા જૈન દર્શનમાં ભાષા વડે જે ભેદ છે તે જણાવે છે.
पुरुषः क्षेत्र विज्ञान - मिति नाम यदात्मनः । વિદ્યા પ્રતિ: મ, તત્ત્વક્ષ્ય તુ ઐત્તઃ ॥ ૨૭ ||
અ:-પુરૂષ, ક્ષેત્રજ્ઞ, જ્ઞાન વિગેરે આત્માના જીવના નામેા છે. તેમજ અવિદ્યા પ્રકૃતિ કર્મ માયા વિગેરે આત્માથી અન્ય એવા પુદ્દગલ કર્માદિકના નામે છે તેમ જાણવું. ૧૭
For Private And Personal Use Only