________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મતને અનુકુલ સિદ્ધાંત હોવાથી સ્વીકાર્ય છે. અને આ શૈવ, સૌગત, કપિલ, ગીરાજ પાતંજલિય કે વેદાંતિક સિદ્ધાંત હોવાથી પારકા છે, તે કારણે અસ્વીકાર્ય છે એ ભેદ રાખ્યો નથી. પિતાને કે પારકે હોવાને કારણે ગ્રાહા કે અગ્રાહ્ય ભેદ સાચા પંડિતેને જરા પણ નથી હોતે, પરંતુ જે સિદ્ધાંત સત્ય ન્યાયની યુતિથી અબાધિત હેય. તેમજ આપણને વિચાર કરતાં અનુભવ પ્રમાણે પ્રત્યક્ષ જણાતું હોય, તેમજ પારમાર્થિક દ્રષ્ટિથી આપણું કલ્યાણ માર્ગમાં બાધક ન થતું હોય, તેવા પ્રકારના કલ્યાણમય. પારમાર્થિક ભાવને વસ્તુ સ્વરૂપથી પ્રાપ્ત કરાવતે હોય, તે કઈ પણ દર્શનકારને સિદ્ધાંત હોય તેનો અવશ્ય સ્વીકાર કર જોઈએ. તેજ ન્યાય છે–ચોગ્ય છે. કારણ કે તેવા પ્રકારના પારમાર્થિક સિદ્ધાંતથી અવંચક એટલે જેથી આત્માને છેતરાવું ન પડે તેવા પ્રકારના સત્ય પારમાર્થિક ફલને તે પ્રાપ્ત કરાવે છે. પ૫
હવે ચોગશાસ્ત્રની રચના કરનારા પૂજ્ય આચાર્યરત તે રચનાનું પ્રયોજન, તેના ઉધ્ધારના સ્થળે તથા પિતાના નામને જણાવતાં આ પ્રમાણે કહે છે –
स्वल्पमत्यनुकम्पायै, योगशास्त्रमहार्णवात् । आचार्यहरिभद्रेण, योगबिन्दुः समुध्धृतः॥ ५२६ ॥
અર્થ—અ૫ બુદ્ધિવાળા આત્માની ઉપર અનુકંપા વડે સર્વ જગતના ચગશાસ્ત્રોની અવગાહના કરીને આચાર્ય શ્રી હરિભદ્ર સૂરીશ્વરે આ ગબિન્દુને સારી રીતે ઉધાર કરે છે. પર
For Private And Personal Use Only