________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
C૭૭
[ના અનુભવવડે જગતના સર્વાં પદાર્થોના પરિણામ રૂપ સ્વરૂપ તથા તેના સંસગ વડે શુભ ફળના અનુભવને જાણવે તેમજ મ્મા વાઈ ગયેલા ચેગશાસ્રના વિચારમાં અનુભવ પૂર્વક અભ્યાસ કરીને સવ થાઓના વિશારદ તત્વજ્ઞ પુરૂષાએ સમ્યગ્ તત્ત્વના યથા નિશ્ચય નય નિક્ષેપ પ્રમાણુ ભંગ વિગેરેની તથા પોતાના અનુભવની સહાયતા વડે કરવા પોતાના કલ્યાણને ઇચ્છનારા અને તે વડે કલ્યાણમય માર્ગ માં ગમન કરવા ઇચ્છનારાએ પૂર્વે જણાવેલી માધ્યસ્થ્ય ભાવની વૃત્તિને અનુસરીને સારી રીતે ચેગ તત્ત્વને વિચારીને જે ચેાગ્ય જણાય તેના પેાતાની મેળેજ
સત્ય આચરવા
બાદર કરવા જોઈએ. ૫૨૪
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વભાવ, ગુણુ, ઉપજતા Đભામર્હુિમ કહે
આમ શા માટે પોતાની મેળેજ તત્ત્વને વિચારકરવા ? તે જણાવે છે:---
आत्मीयः परकीयो वा, कः सिद्धान्तो विपश्चिताम् । ચ दृष्टेष्टाऽबाधितो यस्तु, युक्तस्तस्य परिग्रहः ॥ ५२५ ॥
અસ સાચા પંડિતને આ શાસ્ત્રીય સિદ્ધાંત પોતાના મતને અનુકુલ છે, આ પારકા સિદ્ધાંત મારા મતને અનુકુલ નથી, એવા વિચાર નથી હાતા. માટે વિચારતાં જે સિદ્ધાંત પેાતાના ઈષ્ટ ભાવને અબાધિત હોય તેના સ્ત્રીકાર કરવા જોઈએ. ૫૨૫
વિવેચન—જેઆએ જગતના સર્વ શાસ્ત્રોની અ૧ગાહના કરી છે, તેવા વિદ્વાન પડિતાએ આ અમારા જૈન
For Private And Personal Use Only