________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વથા સિદ્ધિ ન જ થાય, તેથી સત્વ, અંશ અને તેના ભેદ પારિણામીકતા એમ ત્રણ વસ્તુની વિદ્યમાનતા વિના તે અભાવેની અવસ્થિતિનો સંભવ નથી એમ અવશ્ય માનવું. તે પ્રાગભાવાદિનું સ્વરૂપ જણાવતાં પૂજે કહે છે કે – " क्षीरे दध्यादि यन्नास्ति, मागभावः स कथ्यते । नास्तिता पयसो दधिन, प्रध्वंसामावलक्षणम् ॥ गवियोऽश्वाधभावश्च, सोऽन्योन्याभाव उच्यते ॥ शिरसोऽवयचा भिन्ना, दृद्धिकाદિન્યતઃ | રવાહો, ડાન્તભાવ -
છે .”
દૂધમાં સત્તાએ હિંપણું, ઘણું હોવા છતાં વર્તમાન કાળે દેખાતું નથી તે પૂર્વકાલીન રૂપે પ્રાગભાવ કહેવાય છે. (૧) દહિં થયેલા પદાર્થ માં ઇંધણું વિધાન નથી તે પ્રäસાભાવ કહેવાય છે. (૨) ગાયમાં અશ્વપણને જે અભાવ તે અન્ય અન્યાભાવ કહેવાય. (૩) મસ્તકાદિ અવયને પણ એક બીજાથી ભિનન હેવાથી અન્ય અન્યાભાવ સમજ. તથા શશલાના શૃંગે, વંધ્યાને પુત્ર, મૃગજળવિગેરેને અત્યં. તાભાવ કહેવાય છે. જે પ્રાગભાવ આદિની અપેક્ષાએ સદ્દવસ્તુ, તેના અંશે- અવય, ભેદક હેતુ પર્યાયે પૂર્વ કહ્યા છે તેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની અપેક્ષાથી થાય છે તે ન સ્વીકારીએ તે આખું ચેતન અચેતન રૂપ જગત સામાન્ય સત્તામય એક રૂપે જ માનવું પડે છે. તે કારણે જે સમુદ્રમાં ઉમિઓ થાય છે તે તેમાં જ સમાય છે, તેવી જ રીતે પરમ : બધા સ્વરૂષ આત્માના અંશે સાથે સમાનતાની જે પર–
For Private And Personal Use Only