________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૦ અદ્વૈતવાદી કલ્પના કરે છે તે તેમને માટે એન્થ નથી. કારણ કે સમુદ્રમાં વાયુના વિકારની અપેક્ષા વડે તરંગ' ઉર્મિ થાય છે ત્યારે સ–વિમાન સમુદ્ર, ઉર્મિરૂપ અય, તેને ભેદક વાયુ, તે ત્રણને સંબંધ તે હેતુ છે. તેથી પ્રાગભાવ આદિ ભેદ રૂપ અભાવે થવાનું ઘટે છે, ત્યારે બ્રહ્મરૂપ એકાત્મ સ્વરૂપમાં વિકાર રૂપ કારણને અદ્વૈતવાદમાં અસંભવ હોવાથી, ભેદકને અભાવ રહેતું હોવાથી તેમાં અંશને પણ અભાવ છે, તેમ સર્વ આદિ ત્રાણને અભાવ આવે છે, તેથી પ્રાગભાવાદિ અભાવને પણ સંભવ નથી. પ૧૭
તેમજ બીજી વાત એમ છે કે-- सत्वायभेद एकान्ताद्, यदि तद्भेददर्शनम् । भिन्नार्थमसदेवेति, तद्वदद्वैतदर्शनम् ॥ ५१८ ॥
અર્થ–સત્યાદિકનો જે એકાંતથી અભેદ હોય તે તેમાં ભેદનું દર્શન કેવી રીતે બને? આમ ભેદ સિધ ન થવાથી આત્માને બંધનો અભાવ કાયમ રહે તેથી સદા મુકિતને પણ અભાવ અદ્વૈતવાદમાં આવે છે. ૧૮
વિવેચન–સત્વ-સદ વિદ્યમાન પદાર્થો આત્મા આદિમાં અંશ—વિભાગ દેશ કાલ ભાવની અપેક્ષાથી અનુભવાતા અંશ-પ્રદેશ છે, અને પરિણામે (પર્યાયે) તથા ભેદરૂપ કારણે એ ત્રણે સત્વરૂપ શેષમાં, અભેદભાવે અને જુદા જુદાપણાથી હિત માનીયે તે આદિ કહેવાયેલું સત્વરૂપ એકજ તત્ર માનવું રહ્યું, તે પણ એકાંત ભાવે અપચલિતરૂપે રહે છે એમજ કહેવું પડે. તેમ જે એકાંતથી
For Private And Personal Use Only