________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૫
ભાવે રહેતા હોય ત્યાં પ્રાગભાવાદિ ભેદની સિદ્ધિ અવશ્ય થાય છે, જયાં એ ત્રણને અભાવ હોય ત્યાં તે ભેદની સર્વથા સિદ્ધિ નથી જ થતી. ૫૧૭
વિવેચન–શુધ્ધ સંગ્રહ નયના અભિપ્રાય – "सर्वजगदशेषविशेषरहितं सत्वमात्रमेवेत्यर्थः।"
સર્વ ચરાચર જગત સર્વ વિશેષ વિના સામાન્ય ભાવે સતવરૂપ સત્વ માત્ર એક આદંત રહિત તત્વ છે, તેથી. અન્યનો અભાવ જ આવે છે. અહિં ત્રણ હતુ તેની સિધિમાં ગણાય છે. તેમાં બે વસ્તુ ભેદ્ય છે–એક બીજાથી જુદી થાય છે, ત્રીજી ભેદક છે. એ ઉપચાર ભાવ વિના શુધ તાવિક રીતે સદ્ આત્મા, ભેદ્ય માયાદિ અંશ, ભેદક સન્ની ક્રિયા એ ત્રણની વિદ્યમાનતા તાત્વિક હવે છતે ભેદ સિધ્ધ થાય છે અથવા દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી ભેદ થાય છે, એટલે જે વસ્તુઓમાં દ્રવ્યત્વભાવે નિત્ય છતાં પર્યાયિક ભાવે અનિત્ય એટલે દ્રવ્યમાં પરિણામીક ભાવ રૂ૫ સ્વભાવ હવે છતે તેને અંશથી અભાવ પણ સંભવે છે, એટલે ચાર પ્રકારના અભાવમાંથી કઈ પણ અભાવ સંભવે. પ્રાગભાવ,. પ્રધ્વસાભાવ, અન્યાખ્યાભાવ, અત્યંતભાવ એમ ચાર પ્રકારના અભાવના હવાપણું કે નહિ હોવાપણ વડે વસ્તુના ભાવત્વની સિદ્ધિ થાય છે. જો તેમ ન માનીયે તે બાધ-દેષ આવે છે, એટલે જે વસ્તુને એકાંત અવિચલિત ભાવે માનીયે વા એકાંત નિરન્વય નાશ રૂપે ક્ષણિક માનીયે તે તે અભાવની અવરિથતિ સિધ્ધ ન જ થાય એટલે પ્રાગભાવ આદિની,
For Private And Personal Use Only