________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૪.
કે જે માયાના સંસર્ગ યુક્ત એવા અંશો એક બીજાથી વિરૂધ્ધ કાર્ય કરનારા થાય છે. એક વાક્ષાંશ અન્ય બ્રહ્માંશ સાથે શત્રુવટ કેમ રાખે? સમુદ્રમાં ઉર્મિ થાય છે તે આખા સમુદ્રમાં જ થાય છે અને સમાય છે ત્યારે સર્વમાં સમાય સમત્વ થાય છે. તેથી ઉર્મિ અને સમુદ્રનું એકત્વ-અભેદકત્વ છે, તેમ પ્રત્યેક આત્મામાં તેના અસંખ્ય પ્રદેશમય અશોનું અભિન્નત્વ જ છે. સમુદ્રમાં વાયુને સંબંધ થવાથી પાણીના બિન્દુએ ઉર્મિરૂપ અંશે થઈને ઉછળે છે, પરપોટા રૂપે થાય છે અને ભેદ ભાવપણું કાંઈક રૂપે દેખાડે છે, પણ આત્માને અસંખ્યાત પ્રદેશિત્વ હોવા છતાં ફિલષ્ટ વૃત્તિને અભાવ મુકતાત્માને થયેલ હોવાથી, આત્માને વિકારીત્વ ભાવ ન હોવાથી સમસ્વરૂપ સ્થિરતા પ્રગટેલ હેવાથી
અવસ્થાની પણ ભેદતા થતી નથી, પણ અત મતમાં તે | સર્વદા એવા પ્રકારનું ભેદકત્વ નથી સંભવતું, કારણ અવિ
કારીપણું સ્વીકારેલું હોવાથી પરમ બ્રહ્મને કેઈ ભેદક - થાતું નથી આમ અદ્વૈત વાદ મત વડે આત્મા રૂપ પરમ બાને વિકારીપણાને અભાવ આવવાથી અનેક ભાવનું અંશપણું સિધ્ધ થઈ શકતું નથી. પ૧૬
પણ હવે આ અદ્વૈતવાદીને આ વ્યવહાર કેવી રીતે પ્રવર્તે છે–
सदाधमत्र हेतुः स्यात्, तात्विके भेद एव हि । मागमावादि संसिद्धे-र्न सर्वथाऽन्यथात्रयम् ॥५१७।। અર્થ-જ્યાં સદ તથા અંશ અને ભેદક તાત્વિક
For Private And Personal Use Only