________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समुद्रोमिसमत्वं च, यदेशानां प्रकल्प्यते। न हि तदभेदकाभावे, सम्यग्युक्त्योपपद्यते ॥५१६ ॥
અથ–સમુદ્રમાં કોલ રૂ૫ ઉર્મિઓ ઉપજીને પાછી સમુદ્રમાં સમાઈ જાય છે, તેમાં ઉમિને તમે અંશની કલ્પના કરે છે પણ તેને કઈક ભેદ કરનારે હેતુ સિદ્ધ નથી, તેથી તેમાં સાચી ન્યાયની યુકિતથી વિચારતા ભેદની સિદ્ધિ થતી નથી. પદ
વિવેચન–જેમ સમુદ્રમાં વાયુવેગે જે ઉર્મિએ એટર્સે તરે ઉછળે છે તે સમુદ્રના વિકારી ભાવ સ્વરૂપ જ છે, પણ તેથી જુદી વ્યક્તિ નથી એટલે શાંતતા અથવા સમત્વ ભાવે ઉમિની સમાપ્તિ થવી તે સમુદ્રની ભિન્ન અવસ્થા છે તે સમત્વ કહેવાય. વાયુના આઘાતથી વિકારી ભાવ પામેલા તેમાં ઉમિઓ ઉછળે છે. તેથી તે સમુદ્રના અવયવ-અંશે અવશ્ય છે, પરંતુ તે કોઈ પણ રીતે સમુદ્રથી ભિન્ન નથી. જેમ કપડાના તંતુ રૂ૫ અંશે કપડાથી ભિન્ન નથી હેતા, કપડા રૂપે જ છે, તેમ ઉર્મિઓ સમુદ્ર સ્વરૂપ છે. તેવી જ રીતે પરમ બ્રહ્મ એટલે શુદ્ધાત્મા પણ અસંખ્ય પ્રદેશમય અશથી અભિન એકત્વ રૂપે છે તેમ જાણવું. પણ જે અતવાદી વેદાંતિએ પરમ બ્રહ્મના અંશે જેવા સ્વરૂપે કલ્પે છે તેના અંશે તે આત્મા રૂપ પરમ બ્રામાં નથી હોઈ શકતા. અદ્ભત રૂપ એક બ્રહ્મના અનેક શરીરમાં ભિન્ન ભિન્ન અંશે કલ્પવા તે યુકિતથી સંગત નથી. બ્રહ્મને ને એક-અદ્વૈત કર્યું છે, તે બુથ પરમ ાહ્ય અપર બ્રહ્મ
For Private And Personal Use Only