________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર અવયવે હેવાથી વિકારી ભાવે. કામ, ક્રોધ, માન, માયા
શ્ય દેશવત્તવ હેવું જોઈએ એમ ન માનવું, આકાશ અનંત અંશવાળું હોવા છતાં પણ મેઘાદિના અભાવે અવિકારી જ છે, તૈમ આત્માથી કર્મ બંધની થેગ્યતા ગયે છતે અવિકારી ભાવ એટલે વીતરાગ ભાવ પ્રગટે છે, ત્યાં અંશત્વને અભાવ કાંઈ આવશ્યક નથી, કારણ કે આત્માને અસંખ્ય પ્રદેશિત્વ સ્વભાવ જ છે –
" यत्र यत्र चेतनत्वं तत्र तत्र सातत्वभोक्तृत्वकर्तृत्वરામા )
આત્મામાં તેના સ્વભાવે યાવક ભાવિ હવ્યત્વ ભાવે રહ્યા છે એટલે સહભાવી જે ગુણ પર્યાય આત્માથી અભિવ ભાવે છે, તેથી અંશત્ એકત્વ સ્વભાવ ૫ણ જેમ તેમાં રહે છે, તેમ જ્ઞાતૃત્વાદિ વભાવ પણ રહે છે. તે જ્ઞાતુ ત્વ, ભક્તૃત્વ ઉપર લાગેલા આવરણે નષ્ટ થવાથી સર્વજ્ઞત્વ, અનંત સુખ તૃત્વ વિગેરે સ્વભાવ પૂર્ણ ભાવે પ્રગટ્યા છે, અને મહરૂ વિકારી. ભાવ ન થવાથી કામ, ક્રોધ, માન, માયા, લેજ, રાગ, દ્વેષ વિગેરે નષ્ટ થયા છે. તેથી કર્મરૂપ દેષથી સર્વથા મુક્ત થયેલા પરમ વહ્મ પરમાત્મા વીતરાગને અસંખ્યાત પ્રદેશિત્વ રૂપ અંશવત્વપણાથી અભિન્નત્વ ન્યાયની સાચી યુક્તિથી સિદ્ધ થાય છે જ. ૫૧૫
હવે એક વાદી શંકા કરતા જણાવે છે કે તે આત્માના અંશે આત્માથી ભિન્ન હોય છે કે અભિન્ન હોય છે ? એવા શ્રણવાદીના પ્રોન ઉતર આપતાં જણાવે છે કે
For Private And Personal Use Only