________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૧
વરૂપ જ અદ્વૈત મતવાલા વેદાંતિઓ કહે છે, તે તેમના પુરૂષમાં અનેક અવય રૂ૫ અંશે કેવી રીતે આવે? એટલે અનેક શરીરમાં રાજા, રંક, પુરૂષ, સ્ત્રી, ચેર, શાહુકાર. આર્ય, અનાર્ય, તારક, મારક એવી એક બીજાથી વિરૂદ્ધ પ્રકૃતિ અને પ્રવૃત્તિઓ કયાંથી ધારણ કરે. એક અંશ શિવદેવ રૂપે એક અંશ ત્રિપુરાસુર રૂપે. એક કંશરૂપે એવા અવતાર એકજ સાથે કેવી રીતે પામે? એવું કદાપિ નજ બને “જૈવ રા” તેવા સિદ્ધાંતની હાનિ થાય છે એટલે પરમ બ્રા રૂપ એકાત્મતત્વને વિનાશ થાય છે, કારણ કે એકવ રૂપ અંશ વિનાને આત્મા પરમ બ્રા રૂપ છે તેમ વિક્રાંતિઓનો સિદ્ધાંત છે. જેમાં નિરસતા છે એટલે અવયભાગ નથી તેજ એક કહેવાય? તે એકત્વ ભાવજ અદ્વૈત સિદ્ધાંતને પ્રગટ થવામાં કારણ છે. પ૧૪
તથા તેની આગળ ચાલતા બીજી વાત જણાવે છે– मुक्तांशत्वे विकारित्व-मंशानां नोपपद्यते । तेषां चेहाविकारीत्वे, समीत्या मुक्ततांशिनः ॥५१५॥
અર્થ–મુકત થયેલા આત્માને અંશત્વ માનતાં છતા પણ વિકારીત્વ કોઈ પણ રીતે સિદ્ધ કરી શકાતું નથી. તે મુકતાત્માનું અવિકારીપણું છતાં અહિં સાચા ન્યાયથી તેનું અંશિત્વ સિદ્ધ થાય છે, પણ તે અવિકારી ભાવ યુક્ત જ સિદ્ધ થાય છે. ૫૧૫
વિવેચન–આઠ કર્મથી મુક્ત થયેલા પરમ બ્રહ્મ પરમાત્માઓને આત્મામાં અસંખ્યાત પ્રદેશરૂપ અંશ એટલે
*
For Private And Personal Use Only