________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૦ જ છે. વસ્તુત: મોક્ષનું કારણ થઈ શકતું નથી, તેથી તેમાં સત્ય રીતે એગ તત્વ આવી શકતું નથી. તેમજ તે વેદાંતિકેથી અન્ય પ્રકારના એકાંતથી જુદા પ્રકારના સિધાંતે કલ્પનારા, ક્ષણિક જ્ઞાનવાદી, ક્ષણિક જ્ઞાનથી અન્યને અભાવ માનનારા, તેમજ પદાર્થ માત્રને એકાંતથી ક્ષણિક માનનારા બૅ, પુરૂષરૂપ આત્માને જ અભાવ માનનારા ચાવ, તથા કર્મના સંબંધને નહિં માનનારા એક બીજાને સર્વથી એકાંત ભિન્ન અસંબંધિત માનનારા તવાદીઓના મતથી પણ આત્મા રૂપ પુરૂષને બંધ તથા મુકતતાને અભાવ સિધ્ધ થતું હોવાથી અહીં પણ બંધ મુક્તતાની સમાનતા એટલે અવિશેષતા હોવાથી તેમાં મેગ્યતાને અભાવ એકજ હેતુ આવે છે જ, માટે હે પંડિત જને! પુરૂષ તથા પુરૂષાર્થના લક્ષણને સમ્ય રીતે વિચાર કરશે તે સત્ય સમજાશે. પ૧૩
હવે તે બે મતના અનુક્રમે વિશેષ પ્રકારે દુષણે બતાવતાં જણાવે છે –
अंशावतार एकस्य, कुत एकत्वहानितः । निरंश एक इत्युक्तः, स चाद्वैतनिबन्धनम् ॥ ५१४ ॥
અર્થ-આત્મા જે એક જ છે તે તેને અંશે અંશે અનેક શરીરમાં અવતારને સંભવ કેમ બને ? તેમાં તે એકત્વની હાનિ થાય છે, તેથી અદ્વૈતવાદીઓના મતથી અંશ વિના આત્મા એક રૂપે માને છે તે કેવી રીતે ઘટે? તેનું કારણ જણાવશે. ૫૧૪
વિવેચન–આત્મા એકજ સ્વરૂપે પરમ બ્રહ્મ
For Private And Personal Use Only