________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭પ૭
પિતાના આચાર, વિચાર ગુણ, કુલ, જાતિની ઉચતા તું રૂપ હોવાથી સારા નામાંકિત પુત્રના ઉંચ જાતિ, ઉંચ કુલ, સારા પવિત્ર આચાર તથા દેહની સુંદરતા સમજાય છે, તેમ મોક્ષમાં સંગ કરાવનાર યુગમાં કારણેની શુદ્ધતાની પરંપરા હેતુ બને છે એમ સર્વત્ર જાણવું. એટલે મેણા રૂપ કાર્યમાં ઉપાદાન રૂપ આત્માની પારિણમીકતાની સિદ્ધિ રૂપ શુદ્ધતા તેમજ નિમિત્તે કારણે રૂપ અનુષ્ઠાન ક્રિયાએની શુદ્ધતા, અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિ સંક્ષય વિગેરે ની શુદ્ધતા નિવણ (મોક્ષ) રૂ૫ રોગની સિદ્ધિમાં હેતુ થાય છે તેમ જાણવું. ૫૧૧
भन्यद् वान्ध्येयमेदोप-वर्णनाकल्पमित्यतः । न मूलशुध्ध्यमावेन, मेदसाम्येऽपि वाचिके ॥५१२॥
અથ–આ યોગનું જ સ્વરૂપ કહેવાયું છે, તેથી અન્ય દર્શનકારોએ જે ચાનું સ્વરૂપ કહ્યું છે, તે વચન માત્રથી જ વેગ કહેવાય તેમ છે, તેમાં આત્માદિક તત્વની મૂલથી શુદ્ધિ ન હોવાથી ભેદની સમાનતા હેવા છતાં વંધ્યાપુત્રના ભેદની કલ્પના જેવું સમજવું. ૫૧૨
વિવેચન—આપણું આ ચેગબિન્દુ નામના ગ શાસામાં સર્વજ્ઞ વીતરાગ તીર્થકર દેએ પ્રરૂપેલા આગામ શાસને અનુસરીને સ્વાસ્વાદ સિધ્ધાંત પ્રમાણે આત્મા તથા અન્ય જડ તત્ત્વના પરિણામીક આદિ અનેક સ્વભાવ ૨૫ વરૂપ જણાવીને આ વેગના અનુષ્ઠાનના અનેક ભેદનું વર્ણન કર્યું છે. તેથી અન્ય વેદાંત, પતંજલિ, કપિલ,
For Private And Personal Use Only