________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫૬
શાસ્ત્રોના સાર રૂપે સ` ક્રુચ, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાને ધ્યાનમાં રાખી ચાખન્દુ નામથી કહેવાયુ છે, છતાં જે કાંઈ વિશેષ ન કહેવાયું હોય તે ખાકીનુ મા ગ્રંથમાં જણાવેલા સમ્યગ્ જ્ઞાન, નય, નિક્ષેપા ને પ્રમાણને અનુસારે—અન્ય યોગ શાસ્રોથી સમજી લેવું. ૫૦૧
एवं तु शुध्ध्येह, योगभेदोपवर्णनम् । चारुमात्रादि सत्यपुत्र - भेदव्यावर्णनोपमम् ।। ५११ ॥
અ—આ યાગમન્દુમાં એ પ્રમાણે મૂલની શુદ્ધિ વિગેરે ચેગ તત્ત્વના અનુષ્ઠાનના ભેદાનું વર્ણન કરવામાં માવ્યું છે, અને અન્ય-બીજાના યાગ શાસ્ત્રોના અલંકાર શ્રાદિ માત્રા મૂળથી સુંદર હાય છે. જેમ સત્ય પુત્રની સુંદરતા, ભેદનું વ્યાવન, તેમ ચેગના સુંદર ભેઢાના શા કરાયેલા વર્ણન માટે જાણુવું. ૫૧૧
વિવેચન—એવી રીતે આ યાગ બિન્દુ રૂપ શાસ્ત્રમાં આત્માને પરિણામીત્વ ભાવવાàા સ્યાદવાદ થાને અનુસારે સિદ્ધ કરેલા છે. તે રૂપ મૂલ શુદ્ધિ જણાવી પછી ગોચર, વ્યવહાર, નિશ્ચય વિગેરે નય, નિક્ષેપ, પ્રમાણને અનુસારે ગોચરાદિકની શુદ્ધતા સિદ્ધ કરી છે. એમ આત્મા, કર્મ અને તેના પરસ્પર સબંધમાં ચેાગ્યતા પ કારણું, તે કારણુ રૂપ યાગ્યતાથી છુટવાપણું, કથી છૂટવાપણું, સહેજ સ્વરૂપે આત્માનું શુદ્ધ બ્રહ્મત્વ વિગેરે વસ્તુઓના વિચાર કરી આ ચેગબિન્દુ શાસ્ત્રમાં યોગના અધ્યાત્માદિક ભેદને સપ્રમાણ સિદ્ધ કર્યા છે. જેમ માતા
For Private And Personal Use Only