________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫ નથી કરાયો, તેમજ આત્મામાં તેને નથી ઉતાર્યો તેથો આત્માને સ્વ મર વસ્તુ તત્તને અનુભવ નહિ ચાલે હેવાથી, બાધા પ્રકારના શાસ્ત્રનું પાંડિત્યપણું સંસારને હેતુ થાય છે, તેથી સંસાર સ્વરૂપ જ થાય છે, કારણ એ છે કે તેવા શાસ્ત્રનું અધ્યયન હું અને મારું, હું પાંડિત વિજ્ઞાન છું, સર્વ દર્શનેને મને અભ્યાસ છે, ગમે તે આવે તેને હું નિરૂત્તર કરી શકું છું, આમ અભિમાનથી રાગ દ્વેષ વડે જ્ઞાનાવરણ અાદિ કર્મબંધન કરો અનેક ભામાં ભમવા એગ્ય કર્મને ઉજાશે છે. તેથી પંડિતાઈ ભાણા સંસારને હેતુ થવી વાણી કારમાં કાર્યને ઉપચાર કરાયો છે. ૧૯
તે કારણે આપણે કેમ કરવું જોઈએ તે જણાવે છે– कृतमत्र प्रसङ्गेन, मायेणोक्तं तु वाग्छितम् । अनेनैवानुसारेण, विज्ञेयं शेषमन्यतः ॥ ५१० ॥
અર્થઅહિં હવે કહેવાની આવશ્યકતા નથી, જે ઈચ્છવા એગ્ય હતું તે કહેવાયું જ છે, જે કાંઈ અંશે બાકી રહ્યું હોય તે બીજા પેગ શાસ્ત્રોથી જાણવું.. પ૧૦,
વિવેચન–અહિં આ યોગ શાસ્ત્રને વિચાર કરતા વધારે વિસ્તાર કરવાની ઈચ્છા નથી રાખતા, આટલું જે કહેવા ગ્ય હતું તેના પ્રસંગે બીજું જે કહેવાનું હતું તે પ્રાયઃ કહેવાયું છે, જે વાંછિત એટલે ઇચ્છિત હતું તે બરાપર સારી રીતે વિચાર પૂર્વક કહેવાયું છે, વધારેથી ગાયું. આ કહેવાયેલું યેગનું સ્વરૂપ જેને જેનેતર સર્વ
For Private And Personal Use Only