________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
પડિતાનું સä છે, પણ ખીજું ફૂલ નથી. તે મુખ્ય કુલ રૂપ તત્ત્વની પ્રાપ્તિ ન થાય તે શ્વાસ સંસારના હેતુ અને છે, અહિં કારણમાં કાર્ટીના ઉપચાર કર્યો છે, એમ
શુદ્ધ બુદ્ધિવંત પડતા હે છે. ૫૦૮
એ વાત હેવે બતાવે છે.
पुत्रदारादिसंसारः, पुंसां सम्मूढचेतसाम् । विदुषां शास्त्रसंसारः, सद्योगरहिताऽऽत्मनाम् ॥ ५०९ ॥ અ—મૂર્ખાઓને પુત્ર શ્રી આદિ સંસાર છે, અને સાચા યોગને જેમણે અભ્યાસ નથી કર્યો તેવા પતિને શાસ્ત્ર રૂપ શા વાદ વિવાદ રૂપ થતુ હોવાથી તે પણ સ'સાર જ છે. ૫૦૯
વિવેચન——જેમને સ્વ પર તત્ત્વના ખાધ ન હાથ તેઓનું ચિત્ત બાહ્ય પદાર્થોમાં મુંઝાયેલું હાવાથી મહામૂખ' કહેવાય છે. તેવા મહામૂખાં અનુષ્યને પુત્ર, સ્રી, ઘર, જમીન, ધન વિગેરે સંસારના હેતુ થતા હાવાથી સંસાર જ કહેવાય, કારણમાં કાર્ય ના ઉપચાર થાય છે. મૂઢ મનુષ્યને જેમ પુત્ર કલર્ ઉપર મેહ ઉપજવાથી સંસારના હેતુછે—સ ંસાર છે, તેમજ એટલે તેવી જ રીતે અનેક ભાષા, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, શૃગાસ વિગેરે શાસ્ત્રો તથા દર્શન શાસ્ત્રોના અભ્યાસ કરીને પડિત થયેલા મનુષ્યને પાંડિત્યના અભિમાનથી અને વાદવિવાદનીવિત ડાવાદના માહથી તે શાસ્ત્ર સંસાર રૂપ છે. જે સારા અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિ સય રૂપ શુદ્ધ શ્રેષ્ટ ચાગ તત્ત્વના અભ્યાસ
For Private And Personal Use Only