________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫૩
ફળ છે. માટે તે ફળની અપેક્ષા રાખનારા પુરૂષેત્રે મા અવશ્ય વિચારવું જોઈએ. ૫૦૭ विद्वत्तायाः फलं नान्यत् , सद्योगाभ्यासतः परम् । तथा च शास्त्रसंसार, उक्तो विमलवुद्धिभिः ॥ ५०८ ॥
અર્થ_વિદ્વાનપણાનું શ્રેષ્ઠ ફળ સારા પ્રકારે જ્ઞાન ચારિત્ર અને અભ્યાસ કરે તેજ છે, તે જે ન હોય તે શાર્સ પણ એક પ્રકારને સંસારજ છે એમ વિમલ બુદ્ધિવંત
ન્યાએ કહ્યું છે. ૨૦૮ - વિવેચન–અનેક પ્રકારના સાયન્સ, ફિલાણી વિસાન, દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન જેમાં છે તે શાસ્ત્રોને અભ્યાસ કરીને જેમણે વિઠતા પ્રાપ્ત કરી હોય તેનું જે કઈ સારામાં સારૂં ફલ થતું હોય તે તે જગતના સર્વ પદાર્થોના ગુણે સ્વભાવ અને પર્યાય રૂપ પરિણામોના અનુભવ રૂપ ગોચરતા અથવા સ્વ આત્મા તથા પરપુદગલ કર્મ આદિનું આગમ શાસ્ત્ર અનુસારે અનુભવ જ્ઞાન તે સદગોચરતા કહેવાય. જે વડે આત્મા અને પુદગલરૂપ કર્મના સંબંધને વિવેક કરનારે વૈરાગ્ય રૂપ વ્યાપાર તે અધ્યાત્મ એગ. વારંવાર તે વિચારણાને અભ્યાસ કરે તે ભાવના યોગ. તેની પરિપાક અવસ્થા રૂપ એકત્વ ભાવે અવિચલિત દશા, તેના ફળરૂપ જગતની વસ્તુઓમાં સમાનતા રાગદ્વેષના અભાવરૂપ સમતાગ. તેમજ તે સમતાના બલથી કિલછાકિલg વૃત્તિઓને નાશ તે વૃત્તિ સંક્ષય યોગ થાય છે, તે રૂપ રોગને જે નિરંતર અભ્યાસ થાય તેજ ઉપર જણાવ્યું તે
For Private And Personal Use Only