________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
'
યુક્ત, સોભાગ્યાદિ ગુણુ યુક્ત, નવ પરિણીત સ્ત્રીને ચેાગ્ય રૂપગુણુ સપન્ન ભર્તારના સયાગ સંબંધ એકાંતમાં થતાં જે વિષયના આનંદ પ્રાપ્ત થાય છે, તેના અનુભવ તે મુગ્ધાને કહેવાને પણ સમર્થ નથી થતી એટલે તેના પ્રત્યય કરવા તે મુગ્ધા અસમર્થ જ રહે છે. તેમજ જેએ સ ઘાતી ક ને! ક્ષય કરીને કે'જ્ઞાનને પ્રાપ્ત કર્યા નથી તેવા ચર્મચક્ષુન્નત જીવાશ્મએ પણ માના ધર્મ નથી જ જાણતા. બીજી દૃષ્ટાંત કહે છે કે જન્મથી ચક્ષુદનના જેને અભાવ છે તેવા જાતિ 'ધને ઘટ, પેટ, ઘર, હાર્ટ, હવેલી, નાટક અને નૃત્ય વિગેરેના રૂપના સાચા અનુભવ નથી થતા તેમ છદ્મસ્થ આત્માને મોક્ષના આનંદનેા અનુભવ નથી થતા. ૫૦૫
योगस्यैतत्फलं मुख्य-मैकान्तिकमनुत्तरम् । आत्यन्तिकं परं ब्रह्म, योगविद्भिरुदाहृतम् ||५०५ ॥
અમા મુકિતને જે આનંદ છે તે ચેાગનું સ કરતા શ્રેષ્ટતર એકાંતિક ઉત્કૃષ્ટ મુખ્યકુલ છે, અને તે પર બ્રહ્મ સ્વરૂપ જ છે; તેમ યાગના જાણનારા મહાપુરૂષાએ કહેલુ છે. ૫૦૬
વિવેચન—અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસક્ષય આદિ યોગના અભ્યાસ ભવ્યાત્માએ સમ્યક્ત્વ, તપ, જપ, વ્રત, ઇંદ્રિય નિગ્રહ, કષાય જયની સાથે કરે છે, તેના ફ્લરૂપ મુખ્ય કાર્ય એટલે ઉપચારી ભાવ વિના સહેજ સ્વભાવિક ફળ રૂપે મેાક્ષને મેળવે છે એટલે ક્રિયાથી એકાંત
For Private And Personal Use Only