________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ete
નમસ્કાર હા, તેની મને પ્રાપ્ત થાઓ:- ૫૦૪હવે તેમની સુક્ષ્મ સ્વરૂપતાં જણાવે છે— अस्याऽवाच्योऽयमानन्दः, कुमारी स्त्रीमुखं यथा । अयोगी न विजानाति, सम्यग् जात्यन्धवद्घटम् ॥५०५ ॥
અ—આમાક્ષ અવસ્થાના જે આખ છે તે અવાચ્ય છે. જેમ કુમારીકા પરણેલી સીના વિષય સુખના માનદને જાણી શકતી નથી, જેમ જન્મથી અંધ મનુષ્ય ઘટાદિક રૂપી વસ્તુને પણ જાણી શકતા નથી તેમ અજ્ઞ પુરૂષ માક્ષના સુખને જાણી શકતા નથી. ૫૦૫
:
વિવેચન—આ પૂર્વે જે માક્ષની પ્રાપ્તિનું સ્વરૂપ કહેવામાં આવ્યું તે મુક્તાત્માને જે આનંદ અનુભવાય છે, તેનું સ્વરૂપ યથાર્થ ભાવે કહેવાને જગતમાં જે શબ્દને વ્યવહાર કરાય છે, જે રૂપી પદાથો સુખના સાધને કહેવાય છે, તેવા કાઈ પણ પાર્થ સાથે તેના મુકાખલ થઈ શકતા નથી. કાઇ પણ વસ્તુની ઉપમા આપીને એટલે સરખામણી કરી શકાય તેમ નથી, તેથી કાઈ મહાસમ વિદ્વાન પણ તેનુ વર્ણ ન કરવા સમર્થ નથી. કારણ કે તે શબ્દ બ્રહ્મથી પર જ છે એટલે અવાચ્ય છે. એટલે મુકિતમાં ભગવાતા આનદ કહેવાને કેવળી પણ વચનથી સમ થઈ શકતા નથી, તે પણ જગતના ભવ્યાત્માઓને તે ઉપર રૂચિ ઉપજે તે માટે કાંઈક દિશા સૂચન રૂપે કહે છે કે જેમ કુમારી પરણ્યા વિનાની કન્યકા જેને લોરના એકાંતમાં સચેગ સબધ નથી થયે તેવી ભાળી ખાલાને યુવાન ચાસઠ કલા
For Private And Personal Use Only