________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૪૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
एकान्तक्षीणसंक्लेशो, निष्ठितार्थस्ततश्च सः । નિપપાયઃ સવાનન્દ્રો, મુત્ત્તાાત્માવિષ્ટત્તે ।। ૧૦૪ ||
અ—એવી રીતે એકાંત ભાવે સર્પ કલેશે જેના નષ્ટ થયા છે તેથી સર્વ ઇષ્ટ અથ પ્રાપ્ત થવાથી કૃતકૃત્ય થયેલ, નિરાભાધ અને સદા આનંદને પામત સુત થયેલા આત્મા રહે છે. ૫૦૪
વિવેચન—જે મહાપુરૂષ પ્રવર તીર્થંકરો, ગણધરો, સામાન્ય કેવળીએ, મૂક કેવળીઓ વિગેરેના કમ વિપાક વડે ભાગવવા ચાગ્ય વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય વગેરે અઘાતી કર્મના અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય તથા માહનીય રૂપ ઘાતી કર્મોના અત્યંત ભયંકર કલેશે સથા મૂલથી સખી ક્ષય થાય છે, અને તેજ કારણે આત્માને લાગેલી અશુદ્ધિ પણ સાથે નાશ થઈ છે, તેમજ સર્વ કરવા ચાગ્ય કાર્ય પણ જેમનાં પૂ થયાં છે. તેજ કારણે કૃતકૃત્ય થયેલા અર્થાત્ જગતને આત્માનું સત્ય સ્વરૂપ ચથાર્થ સમજાવીને ભવ્ય જીવાત્માને માક્ષ માર્ગ તરફ ગમન કરાવીને પાતાને કરવા ચૈાગ્ય લેાકાપકાર કરીને ત્યાર પછી સ’સારના ભવભ્રમણની ચાગ્યના રૂપ બીજના પણ ક્ષય કરીને જ્યાં કોઈ પણ પ્રકારના દુ:ખ દુર્ભાગ્ય રૂપ સ*કટ નથી તેવા મુક્તિમય સ્થાનમાં સદા-સર્વ કાલ અવિસ્મ્રુતિ રૂપ અખડ આનંદ રૂપ મેક્ષ અવસ્થાને પામીને સંસારના સ ંબધથી મુક્ત થયા છે તેવા શિવ સદાનંદ સચ્ચિ દાનંદ રૂપ જે પરમાત્મા થયા છે તેમને મારી સદા વંદના
For Private And Personal Use Only