________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
परिणामित्व एवैतत्, सम्यगस्योपपद्यते । मात्मामावेऽन्यथा तु स्या-दात्मसत्तेत्यदश्च न ॥५००॥
અર્થ–આત્માને પરિણમીપણું માનવાથી સમ્યફ પ્રકારે વસ્તુ સ્વરૂપની સિદ્ધિ થાય છે, તે પણ આત્માને સ્થિરત્વ ભાવે અભાવ માનતા વિપરીતતા આવે, માટે સત્તાથી વસ્તુમાં નિત્યત્વ રહે છે. તે કારણે ભાવાભાવ સ્વરૂપતા કેવી રીતે આવે. ૫૦૦
વિવેચન–આત્માની કર્મબંધની યેગ્યતાની નિવૃત્તિ થતાં તેવા સ્વરૂપથી યુક્ત આત્માનો પણ નિવૃત્તિ એટલે નાશ આવે છે તે અનિષ્ટ છે. તેને ઉત્તર આપતાં સૂરિશ્રી જણાવે છે કે આત્મામાં પરિણમીત્વ ભાવ હેવાથી, તે પૂર્વ કર્મબંધનની યોગ્યતારૂપ જે સ્વભાવ હતું તેની નિવૃત્તિ થતાં તેવા સ્વરૂપવાલા આત્માની પણ નિવૃત્તિ થઈ, અને તેમ થતાં ઉત્તર પરિણામીક ભાવે કર્મબંધના અભાવ રૂપ જે ગ્યતા સ્વભાવ સત્તામાં હતું, તેને પ્રાપ્ત કરે છે. તેમાં આત્માને પરિણમીત્વ સ્વભાવ મુખ્ય કારણ રહેલું હોવાથી પૂર્વ સ્વરૂપને ત્યાગ અને ઉત્તર સ્વરૂપની પ્રાપ્તિ અવશ્ય સિદ્ધ થાય છે, પરંતુ જે આમા પારિણમી આવભાવવાલે છે તેમ ન માનીયે તે વકર્મબંધની યોગ્યતાની નિવૃત્તિ સાથે આત્માની નિવૃત્તિ એટલે નાશ માનવાનું આવે. પણ તે દોષ અમારે નથી આવતું, કારણ કે અમારે પૂજ્ય જૈનાચાર્યના સ્યાદવાદ સિદ્ધાંત અનુસાર આત્માને પરિણામી ભાવ છે, તેને સ્વીકાર કરતા સત્તારૂપ
For Private And Personal Use Only